Tea Masala Recipe in Gujarati Language:
Ingredients:
(ચા નો મસાલો )
Ingredients:
- 50 ગ્રામ તજ (Cinnamon)
- 50 ગ્રામ મરી (Black Pepper)
- 20 ગ્રામ ઇલાઈચી (Elaichi / Black Cardamon)
- 1 જાયફળ (Jaiphal/ Nutmeg)
- 100 ગ્રામ સૂંઠ (Dried Ginger)
- થોડીક જાવંત્રી (Javantri / Javitri Mace)
- સૌ પ્રથમ તજ, મરી, ઇલાઈચી, જાવંત્રી, અને સૂંઠ ખાંડી લો, તેમજ જાયફળ જીણું સમારી ખાંડી લો.
- અને બધાજ મસાલા બરાબર મિક્સ કરી, ચારણી થી ચાળી લો અને કાચ ની બરણી માં ભરી લો.
- ચા બનાવતી વખતે આ મસાલો તેમાં ઉમેરવો ચા સ્વાદીસ્ટ લાગે છે.
- First Take Cinnamon, Green Cardamom, Javantri, and Dried ginger, and jaiphal powder.
- and mix all the spices well and strain them and store it in a glass jar.
- while making a tea add this tea masala in it, it make tea taste tastier.