Showing posts with label keri gunda nu athanu recipe. Show all posts
Showing posts with label keri gunda nu athanu recipe. Show all posts

keri gunda nu athanu recipe

Keri Gunda nu Athanu Recipe in Gujarati Language:
(Mango Gum berry Pickle)

Ingredients:
  • કેરી (Mango)
  • ગુંદા (Gum berry)
  • મીઠું (Salt)
  • તેલ (Oil)
  • 5  એસીટીક એસિડ (Acetic Acid)
  • 5 હિંગ (Asafoetida)
  • મેથી ની દાળ (મેથી ના કુરિયા)
  • રાઈ ની દાળ (રાઈ ના કુરિયા)
  • લાલ મરચું (Red Chili Powder)
  • 5 ગ્રામ હળદર (Turmeric)
Keri Gunda Nu Athanu Recipe:           
  • રેસા વગરની માવાદાર કેરી પસંદ કરો.
  • કેરી ને પાણી થી ધોઈ કોરી પાડવી ઉપરથી છાલ ઉતારી ત્યારબાદ છીણી નાખો.
  • છીણ માં તેલ સિવાય નો ઉપર જણાવેલા તમામ મસાલા નાખી બરાબર મિલાવી દો.
  • ગુંદા ને સાફ કરી ઉપરથી ટોપીઓં કાઢી (ડીટા) છુંદી બીજ કાઢી નાખો.
  • હવે ગુંડા માં વચ્ચે ની જગ્યામાં છીણ વાળો મસાલો શક્ય હોય તેટલો દવાવીને ભરો.
  • છીણ વાળા ગુંદા સ્વચ્છ બરણીમાં ભરી તે દુબે તેટલું તેલ ઉમેરવું.
  • 10 દિવસ બાદ ઉપયોગ માં લઇ શકાય.