Showing posts with label gram flour. Show all posts
Showing posts with label gram flour. Show all posts

mohan thal recipe

Mohanthal Recipe in Gujarati Language :

(મોહન થાળ )

Ingredients :
  • 500 ગ્રામ ચણા નો કકરો લોટ (Gram flour)
  • 400 ગ્રામ ખાંડ (Sugar)
  • 400 ગ્રામ ઘી  (Ghee)
  • 1/2 સ્પૂન કલર (Food colour orange colour)
  • 3 ટીસ્પૂન જેટલું દૂધ (દાબો દેવા માટે) (milk)
ડેકોરેશન માટે : (For Decoration)
  • ચારોડી (charoli : Buchanania lanzan)
  • ઇલાઇચી (Elaichi/ Green Cardamom)
  • પીસ્તા (Pistachio)
gujarati mohanthal sweet
Mohanthal
Recipe:
  • ચણા ના કકરા લોટને ઘી અને થોડું દુધ નાખી દાબો દેવો.
  • પછી લોટ ને ચોખાના ચારણે ચાળી ને ઘસી ને લેવો.
  • ઘી ગરમ થાય એટલે લોટ નાખી શેકવો. 
  • લોટ શેકાઈ જાય એટલે તેમાં કલર નાખી હલાવી દેવો. 
  • નીચે ઉતારીને ઠંડો કરવો પછી 3 તારની ચાસણી બનાવવી. 
  • ચાસણી બની જાય એટલે શેકેલા ઠંડો લોટ તેમાં નાખી ને હલાવવો. 
  • થોડું ઠંડુ પડે એટલે ઠારવો. 
  • તેમાં ઇલાઇચી નો ભુક્કો, આખી ચારોડી, અને પીસ્તા ના ટુકડા ભભરાવવા.
  • મોહન થાળ ઠરી જાય એટલે સરખા ચોરસ પીસ પાડી ભરી લેવો.          
3 તારની ચાસણી બનાવવા માટે :    
  • એક તાસરામાં 400 ગ્રામ ખાંડ લઇ, તે ખાંડ ડૂબે એટલું પાણી લેવું. 
  • અને ગેસ પર ચાસણી તૈયાર થવા દો. 
  • બધી ખાંડ ઓગળી ને 3 તારની ચાસણી બને એટલે ગેસ બંધ કરી દો. 
Note : મોહન થાળ બનાવતી વખતે ચાસણી બનાવવા માં ખાસ ધ્યાન રાખવું.

Mohanthal is the Diwali Special Sweet Recipe, each and every housewife Recommends this recipe make at home, and its a very popular Recipe in Gujarat. and also be made on many social events and functions.    

fulwadi recipe

Fulwadi Recipe in Gujarati Language : 

ફુલવડી Ingredients :
  • 500 ચણા નો કકરો લોટ (Gram flour) 
  • મુઠી વડે એટલું તેલ (oil)
  • 150 ગ્રામ દહીં (Yogurt)
  • 200 ગ્રામ ખાંડ (Sugar)
  • લાલ મરચું (Red chili)
  • મીઠું (salt)
  • આખા મરી (Pepper)
  • આખા ધાણા (Coriander seed)
  • તલ (sesame seed)
  • વરિયાળી (fennel seed)       
Fulwadi Recipe :
  • સૌ પ્રથમ એક તપેલીમાં દહીં લઇ તેમાં ખાંડ, લાલ મરચું, મીઠું, આખા મરી આખા ધાણા, તલ, વરિયાળી નાખી ચમચી થી બરાબર સરસ રીતે ખાંડ ઓગળી જાય એટલે સુધી ફીણી લેવું.
  • ત્યારબાદ ચણાનાં કકરા લોટ ને તેલ નું મોણ નાખી બરાબર હલાવી દહીંના મિશ્રણ માં નાખી હાથ વડે બરાબર હલાવી  દેવું એટલે સરસ લોટ તૈયાર થઇ જશે.
  • આ લોટને 1 કલાક સુધી મુકી રાખવો. 
  • ત્યારબાદ ગરમ તેલમાં ફુલવડી નો ઝારો ડાયરેક (સીધો જ ) તાવડી પર ઝારો ગોઠવી હાથમાં લોટ લઇ લોટ ઝારા પર ઘસીને તેલમાં ફુલવડી પાડવી. 
  • આછી ગુલાબી કડક પોચી ફુલવડી તૈયાર થઇ જશે.
Fulvadi Recipe in English :
  • Take yogurt in bowl and add sugar, red chili, salt, pepper, coriander seed, sesame seed, fennel seed and mit well this all using spoon, mix the mixture until the sugar is melted well in this mixure.
  • Then add oil in the gram flour and mix it well and add this gram flour mixture into yogurt mixture and with the help of hand mix it well so the khiru of fulwadi can be ready
  • Leave this khiru ideal for 1 hour
  • Then heat the oil and take fulwadi zara, and set the fulwadi zara direct on the oil and take khiru on other hand and Rub the mixture on the zara.
  • The Little pinkish, crispy, fulwadi is ready.  
Note: fulwadi can be served with dahi raita, and be prepared in many hindu functions, like mataji garba prasang, diwali festival, Marriages in village (tradition), Babri (tonsure) prasang, Janoi, and Many other ceremonies food menu in hindu.             

mix bhajiya recipe

Mix Bhajiya Recipe in Gujarati Language :

Mix leafy vegetable pakoras (potato, onion, fenugreek, coriander, vadhvani green chili)

Ingredients :

  • Vadhvani thick Green Chili - 2 to 3 piece (જાડા વઢવાણી મરચા) vadhvani marcha
  • Potato : 2 to 3 piece - (બટાકા)
  • Onion : 2 to 3 piece - (ડુંગળી)
  • 1 bowl : Green Fenugreek - (લીલી મેથી)
  • According to taste : Coriander leaves - (કોથમીર)
  • 2 bowl : Gram flour - (ચણા નો લોટ)
  • Salt - (મીઠું)
  • Pinch of Turmeric - (હળદર)
  • Chili Powder - (લાલ મરચું પાવડર)
  • Carbonate of soda (સાજીના ફૂલ)

Mix Bhajiya Recipe :
  • સૌ પ્રથમ એક તપેલી માં ચણા નો લોટ લઇ, તેમાં ચપટી હળદર, મરચું, મીઠું સહેજ સાજી ના ફૂલ નાખો.
  • તેમાં પાણી ઉમેરી બહુ જાડું નહિ અને બહુંજ પાતળું નહિ, તેવું મિડીયમ ખીરું તૈયાર કરવું. 
  • ત્યારબાદ તેમાં મોટી છીણી થી બટાકા, ડુંગળી ને છીણી તેમાં ઉમેરવા. 
  • તેમજ લીલી મેથી ને ઝીણી સુધારી તેમાં ઉમેરવી, અને સાથે કોથમીર પણ ઉમેરવી. 
  • વઢવાણી મરચા ઝીણા સુધારી તેમાં ઉમેરવા. 
  • ત્યારબાદ બધું હાથ વડે એક મિક્ષ કરી, તેલ ગરમ કરવાં મૂકો.
  • અને હવે લુવા મૂકી, તેના ભજીયા ઉતારવા. 
  • ગરમ ગરમ ભજીયા ચા સાથે તેમજ કોથમીર ની કે દહીંની ચટણી સાથે લઇ શકાય.
mix bhajiya
મિક્સ ભજીયા 
Recipe:
  • Take one bowl add gram flour and add pinch of turmeric, chili powder, carbonate of soda, and add water then mix the mixture well. 
  • And keep it like not too thick, not too thin. prepare a medium to beestings.
  • Then after potato, onion grate and add into the mixture. 
  • And make the small pieces vadhvani chili and green fenugreek and coriander and also add it into the mixture. 
  • Mixed everything by hand to strike her pakoras. you can serve this bhajiya with tea or coriander or yogurt chutney. 
Note:
you can also add the small grated Paneer if you want to make the Pakoras more crispy and tasty. this is the top recipe for monsoon and winter season. 

cholafali chutney recipe

Cholafali Chutney Recipe :

Ingredients:

Mint 50g (ફુદીનો)
Green Chili 6 to 7 (લીલા મરચા)
Ginger 1 piece (આદું)
Gram flour 50g (ચણા નો લોટ)
Oil 2 tea spoon (તેલ)
Trat Yogurt 50g (khatu dahi) (ખાટું દહીં)

Recipe :


cholafali chutney recipe
First the Mint to be cleared and then make mint, ginger, and chili paste. then put a little oil and add pinch of asafoetida (hing) in it. and add gram flour in it and bake (ચણા નો લોટ શેકી લો). then add the make Yogurt buttermilk (દહીં ની છાસ). and then add mint paste and add salt to taste. your green spicy cholafali chutney is ready to eat with cholafali.


Cholafali Chutney Recipe in Gujarati Language :


સૌ પ્રથમ ફુદીના ને સાફ કરી તેની અને આદું, મરચા ની પેસ્ટ બનાવી, પછી થોડું તેલ મૂકી હિંગ નાખી ચણા નો લોટ શેકવો, શેકાઈ ગયા પછી તેમાં દહીં ની છાસ બનાવી, તેમાં ઉમેરવી. અને પછી ફુદીના ની પેસ્ટ ઉમેરવી, અને પ્રમાણસર મીઠું ઉમેરવું. 

Nutrients :
chutney recipe for cholafali fafda
Mint: Vitamin A
Chili: Vitamin A
Ginger: Vitamin A
Gram flour: Second Class Protein
Trat Yogurt: Vitamin C
Oil: Fat