mix bhajiya recipe

Mix Bhajiya Recipe in Gujarati Language :

Mix leafy vegetable pakoras (potato, onion, fenugreek, coriander, vadhvani green chili)

Ingredients :

  • Vadhvani thick Green Chili - 2 to 3 piece (જાડા વઢવાણી મરચા) vadhvani marcha
  • Potato : 2 to 3 piece - (બટાકા)
  • Onion : 2 to 3 piece - (ડુંગળી)
  • 1 bowl : Green Fenugreek - (લીલી મેથી)
  • According to taste : Coriander leaves - (કોથમીર)
  • 2 bowl : Gram flour - (ચણા નો લોટ)
  • Salt - (મીઠું)
  • Pinch of Turmeric - (હળદર)
  • Chili Powder - (લાલ મરચું પાવડર)
  • Carbonate of soda (સાજીના ફૂલ)

Mix Bhajiya Recipe :
  • સૌ પ્રથમ એક તપેલી માં ચણા નો લોટ લઇ, તેમાં ચપટી હળદર, મરચું, મીઠું સહેજ સાજી ના ફૂલ નાખો.
  • તેમાં પાણી ઉમેરી બહુ જાડું નહિ અને બહુંજ પાતળું નહિ, તેવું મિડીયમ ખીરું તૈયાર કરવું. 
  • ત્યારબાદ તેમાં મોટી છીણી થી બટાકા, ડુંગળી ને છીણી તેમાં ઉમેરવા. 
  • તેમજ લીલી મેથી ને ઝીણી સુધારી તેમાં ઉમેરવી, અને સાથે કોથમીર પણ ઉમેરવી. 
  • વઢવાણી મરચા ઝીણા સુધારી તેમાં ઉમેરવા. 
  • ત્યારબાદ બધું હાથ વડે એક મિક્ષ કરી, તેલ ગરમ કરવાં મૂકો.
  • અને હવે લુવા મૂકી, તેના ભજીયા ઉતારવા. 
  • ગરમ ગરમ ભજીયા ચા સાથે તેમજ કોથમીર ની કે દહીંની ચટણી સાથે લઇ શકાય.
mix bhajiya
મિક્સ ભજીયા 
Recipe:
  • Take one bowl add gram flour and add pinch of turmeric, chili powder, carbonate of soda, and add water then mix the mixture well. 
  • And keep it like not too thick, not too thin. prepare a medium to beestings.
  • Then after potato, onion grate and add into the mixture. 
  • And make the small pieces vadhvani chili and green fenugreek and coriander and also add it into the mixture. 
  • Mixed everything by hand to strike her pakoras. you can serve this bhajiya with tea or coriander or yogurt chutney. 
Note:
you can also add the small grated Paneer if you want to make the Pakoras more crispy and tasty. this is the top recipe for monsoon and winter season.