Showing posts with label papad. Show all posts
Showing posts with label papad. Show all posts

dungri papad nu shaak

Dungri Papad nu Shaak Recipe in Gujarati Language:

[ ડુંગળી પાપડ નું શાક ] 

Ingredients :
  • 3 નંગ સૂકી ડુંગળી - Onion
  • 3 નંગ પાપડ - Papad
  • 1 ટીસ્પૂન મરચું - Red Chili Powder
  • 1/2 ટીસ્પૂન હળદર - Turmeric Powder 
  • 1/2 ટીસ્પૂન જીરું - Cumin seed 
  • 1 ટીસ્પૂન ધાણાજીરું - Cumin Coriander Seed powder
  • 2 ટીસ્પૂન તેલ વઘાર માટે - Oil 
  • હિંગ - Asafoetida
  • મીઠું - Salt         
Recipe :
  • સૌ પ્રથમ પાપડ ના ટુકડા કરવા
  • ત્યારબાદ તાસરામા વઘાર માટે તેલ, તેલ આવે એટલે જીરું અને હિંગ નાખી પાપડ વઘારવા
  • ડુંગળી સમારી દો, 1 કપ પાણી નાખો અને તરત ડુંગળી ધોઈ ને નાખો.
  • 6 થી 8 મિનિટમાં ચઢી જશે એટલે મીઠું, ધાણાજીરું, મરચું, હળદર નાખવાં.
  • ગરમ ગરમ પીરસો, રોટલી કે પરોઠા સાથે પીરસો,         
Recipe :
  • First Take Urad Papad and Make its Small Pieces.
  • Then Take Pan and Add Oil once Oil Heated add Cumin Seed, and Asafoetida and add Papad.
  • Cut the Onion, add 1 cup of Water and Wash the Onion.
  • It can Cooked in 6 to 8 Minutes then add Salt, Cumin Coriander Seed Powder, Red Chili Powder, Turmeric.
  • Serve it Hot with Roti or Paratha.                

udad urad papad recipe

Udad/ Urad Papad Recipe :

Ingredients :
100 ગ્રામ અડદ નો લોટ
1/4 ટીસ્પૂન ખાવાના સોડા
20 ગ્રામ મરી ની દાળ
30 મિલી પાણી

મીઠું સ્વાદ મુજબ

Udad/ Urad Papad Recipe :

  • અડદ ના લોટને ચાળી લો, પછી તેમાં મરી ની દાળ ઉમેરો.
  • પાણીમાં મીઠું અને સોડા નાખી ઉમેરો. 
  • આ પાણી થી લોટ બાંધવો, લોટ ને ટીપી ને મુલાયમ કરવો.
  • લુવા પાડી પાતળા પાપડ વણી, આછા તડકામાં સુકવવા.
  • પાપડ ને હંમેશા છાપરામાં સુકવવા, સાધારણ સુકાય એટલે ભેગા કરી ડબ્બામાં ભરી દેવા.
  • ફ્રીઝ માં રાખવાથી પાપડ તાજા રહે છે.