Udad/ Urad Papad Recipe :
Ingredients :
100 ગ્રામ અડદ નો લોટ
1/4 ટીસ્પૂન ખાવાના સોડા
20 ગ્રામ મરી ની દાળ
30 મિલી પાણી
મીઠું સ્વાદ મુજબ
Udad/ Urad Papad Recipe :
Ingredients :
100 ગ્રામ અડદ નો લોટ
1/4 ટીસ્પૂન ખાવાના સોડા
20 ગ્રામ મરી ની દાળ
30 મિલી પાણી
મીઠું સ્વાદ મુજબ
- અડદ ના લોટને ચાળી લો, પછી તેમાં મરી ની દાળ ઉમેરો.
- પાણીમાં મીઠું અને સોડા નાખી ઉમેરો.
- આ પાણી થી લોટ બાંધવો, લોટ ને ટીપી ને મુલાયમ કરવો.
- લુવા પાડી પાતળા પાપડ વણી, આછા તડકામાં સુકવવા.
- પાપડ ને હંમેશા છાપરામાં સુકવવા, સાધારણ સુકાય એટલે ભેગા કરી ડબ્બામાં ભરી દેવા.
- ફ્રીઝ માં રાખવાથી પાપડ તાજા રહે છે.