Showing posts with label carrot. Show all posts
Showing posts with label carrot. Show all posts

vegetable fried rice recipe

Vegetable Fried Rice Recipe :

Ingredients :
500 ગ્રામ ચોખા (Rice)
તેલ પ્રમાણસર (Oil)
ચપટી સાજી ના ફૂલ (Saji na Phool (citric acid))
100 ગ્રામ ફણસી (french beans - fansi)
100 ગ્રામ ગાજર (Carrot)
3 લીલી ડુંગળી (Onion)
ચપટી આજી નો મોટો (Ajinomoto)
1 નંગ કેપ્સીકમ મરચું (Capsicum)
1 ટીસ્પૂન સોયાસોસ (Soyasos)
1/2 ટી સ્પૂન મરી નો ભૂકો (Kali Mirch)
1 ટીસ્પૂન વિનેગર (Vinegar)
મીઠું પ્રમાણસર (Salt)
કોથમીર (Coriander)

Vegetable Fried Rice Recipe (Pulav) in Gujarati Language :
  • ચોખા ધોઈ ને 2 કલાક રહેવા દો.
  • પાણી ઉકળે એટલે ચોખા નાખવા, થોડુક તેલ અને મીઠું નાખવા
  • સહેજ કાચા હોય ત્યારે ચારણીમાં કાઢી નાખવા
  • પાણીમાં મીઠું, સાજીના ફૂલ નાખી, ફણસી બાફવી 
  • એક વાસણમાં થોડુક તેલ લઇ આકરા તાપે ગરમ કરવું, તેમાં ગાજર નાખવા.
  • પછી લીલી ડુંગળી, મીઠું, આજીનો મોટો, કેપ્સીકમ, ફણસી નાંખવા.
  • ચઢી જાય એટલે સોયાસોસ, મરી નો ભૂકો, વેનિગર નાખવા.
  • ચોખા અને બનાવેલા મસાલાનું મિશ્રણ કરવું
  • લીલી ડુંગળી ઝીણી સમારી ઉપર નાખી પીરસવું.

Other Rice / Pulav Recipes :



club sandwich recipe

Club Sandwich Recipe :

Ingredients :
1 પેકેટ બ્રેડ (Bread)
50 ગ્રામ ટામેટા (Tomato)
100 ગ્રામ બટાકા (Potato)
50 ગ્રામ વટાણા (Green Peas)
1 નંગ ગાજર (Carrot)
25 ગ્રામ માખણ (Butter)
કોથમીર ની ચટણી (coriander chutney)
50 ગ્રામ કાકડી (cucumber)

Club Sandwich Recipe in Gujarati :
  • બટાકા બાફી છોલી ને છીણી નાખવા, વટાણા બાફવા, બટાકા, વટાણા ભેગા કરી.
  • તેમાં બધો મસાલો નાખી, બરાબર મિક્સ કરી, માવો બનાવવો.
  • ત્રણ બ્રેડ લેવી, દરેક પર બટર લગાડો. પ્રથમ બ્રેડ પર કોથમીર ની ચટણી, કાકડી, ટામેટાના પીતા મૂકો.
  • તેના પર બ્રેડ મૂકો.
  • બીજી બ્રેડ પર બટાકા, વટાણાનો માવો મૂકો, તેના પર જામ કેચપ પાથરો.
  • ત્રીજી બ્રેડ તેના પર મૂકી બંધ કરી ટોસ્ટર માં ટોસ્ટ કરો.
  • અથવા આજ રીતે પેપર નેપકીન માં બંધ કરી પીરસવું.
Club Sandwich is favourite of Child, Youngsters and elders, because of its stuffed vegetable and butter and thick delicious layers having good tasty in each slice. 

fruit bhel recipe

Fruit Bhel Recipe in Gujarati Language :
  • સફરજન 1 નંગ (Apple) 
  • ચીકુ 2 નંગ (Chikoo, Chiku)
  • 1 નંગ મોસંબી (Orange)
  • 1 કપ ફણગાવેલા મગ (Fangavela Mag/ Sprouted Moong)
  • 1 કપ મગફળી (Ground nut)
  • 2 નંગ ટામેટા (Tomato)
  • 2 કપ મમરા (Puffed Rice)
  • ખજૂર ની કોથમીર ની ચટણી (Coriander)
  • 1 કપ લીંબુ (Lemon)
  • 1 નંગ ચણા ના લોટની સેવ (Gram flour) 
  • 1 કપ ગાજર (Carrot)
  • સ્વાદ મુજબ મીઠું (salt)
  • ચાટ મસાલો (Chat Masala)
Fruit Bhel Recipe :
  • ફળને ધોઈ ને નાના ટુકડા કરવા. 
  • મગફળી ને પાણીમાં ઉકાળી, પછી પાણી કાઢી નાખવું. 
  • ટામેટા ના નાના ટુકડા કરવા. 
  • બધું ભેગું કરી ઉપર ચટણી રેડવી
  • ત્યારબાદ તેના પર સેવ અને કોથમીર પાથરવી, ત્યારબાદ પીરસવી.
Recipe:
  • Wash the fruits and make small pieces.
  • Boiled the Ground nut in water and remove the water.
  • Make the small pieces of tomatoes.
  • Mix all and sprinkle the chutney on it.
  • Then sprinkle sev and coriander and then serve.