Bread Dahi Vada Recipe in Gujarati Language :
Ingredients:
Ingredients:
- 1 પેકેટ બ્રેડ (માવો બનાવવા) (Bread)
- 500 ગ્રામ બટાકા (Potato)
- આંબોળીયા ની ગળી ચટણી (Ambodiya Chutney)
- લસણ ની ચટણી (Garlic)
- દહીં ફીણેલું (Yogurt)
- મીઠું (Salt)
- મરચું (Chili)
- આદું લસણ (Ginger - Garlic)
- હળદર (Turmeric)
- લીંબુ (Lemon)
- ખાંડ (Sugar)
- કોથમીર જરૂર પ્રમાણે (Coriander)
- સૌ પ્રથમ બટાકા ને બાફી તેની છાલ ઉતારી તેનો માવો કરવો.
- તેમાં મીઠું, મરચું, વાટેલા આદું-મરચાં, હળદર, લીંબુ, ખાંડ, કોથમીર બધુંજ ઉમેરી બટાકાવડા જેવો માવો તૈયાર કરવો.
- ત્યારબાદ બ્રેડ ની કીનારી કાપી બ્રેડ ના ચાર પિસ કરી લેવા, અને તેલમાં આછી ગુલાબી તળી ને કડક ટોસ્ટ જેવી બનાવી દેવી.
- એક મોટા બાઉલ માં બ્રેડ નો એક ટુકડો લઇ, તેમાં બટાકાનો માવો લગાવવો.
- અને બીજો ટુકડો ઉપર મૂકી તેની ઉપર લસણ ની ચટણી, કોથમીર ની ચટણી લગાવવી.
- આંબોળીયા ની ગળી ચટણી અને ફીણેલું ગળ્યું પાતળું દહીં નાખી અને પછી ઝીણી સેવ ભભરાવી અને પીરસવું.
Bread Dahi Vada Recipe :
- First of all Boil Potatoes and Remove the Potatoes Skin once it Cool down and make the pulp.
- Then Add Salt, Chili Powder, Ginger Chili Paste, Turmeric, Lemon, Coriander and prepare the pulp like a Bataka Vada/ Potato Vada.
- Then Take Bread cut four side border and make four piece of bread. and fry bread in oil until get pink in colour and crispy.
- Take one Bowl put the bread piece and spread potato pulp on it.
- and second bread piece put on the potato pulp and spread garlic chutney and coriander chutney on it.
- Ambodiya Sweet Chutney and Thin Yogurt can be sprinkled on the bread and thin besan sev can also be spread on it. bread dahi vada is ready to serve.