Rotli Recipe in Gujarati Language :
"ઘઉં ના લોટ ની રોટલી બનાવવાની રીત"
Ingredients :
- ઘઉં નો લોટ - 2 વાડકી (Wheat Flour)
- મોણ માટે તેલ (Oil)
- મીઠું - સ્વાદ મુજબ (Salt)
Rotli Recipe :
- સૌ પ્રથમ ઘઉં નો જીણો લોટ લઇ તેમાં મોણ અને મીઠું નાખી સહેજ સહેજ પાણી નાખી.
- મુલાયમ લીસ્સો લોટ બાંધવો, લોટ બહુ ઢીલો નહિ કે બહુ કઠણ નહિ તેવો બાંધવો.
- અને તેના લુવા પાડી અને ઘઉંના ઝીણા લોટનું અટામણ લઇ (ઘઉંના ઝીણા લોટમાં રગદોળી) ગોળ પાતળી રોટલી વણવી.
- તવી ઉપર ગુલાબી શેકી દેવી.
Two Layer Gram flour Rotli Recipe in Gujarati Language :
Ingredients :
- Wheat flour - 225 ગ્રામ (ઘઉં નો લોટ)
- Gram flour - 75 ગ્રામ (ચણાનો લોટ)
- Salt - 1/2 ચમચી (મીઠું)
- Caraway seeds - 1 ચમચી (ખાડેલો અજમો)
- Turmeric - 1/2 ચમચી (હળદર)
- Oil - 20 ગ્રામ (તેલ)
Two Layer Gram flour Recipe :
- બંને લોટ ભેગા કરી 1 ચમચી તેલનું મોઅણ લો.
- તેમાં બાકીનો મસાલો નાખો પાણી થી લોટ બાંધો.
- અડધો એક કલાક લોટને રહેવા દો ફરી પાછો મસળી લો.
- પછી એક સાથે બે લૂવા લઇ બંને ઉપર તેલ લગાવી, અટામણ લઈને રોટલી વણીલો અને શેકીલો.
- અને બંને પડ જુદા પાડીને, ઘી ચોપડી ગરમ પીરસો.
Recipe:
- Mix the Wheat and Gram flour and add 1 teaspoon of oil.
- and add rest spices and make a dough with water.
- Leave the dough in half an hour and mashed.
- then take two small piece of dough and spread oil on it and sprinkle flour on it and make chapati type round and roast it.
- and make two skin of this chapati and spread the (butter) ghee on it and spread.