"ઘઉં ના લોટ ની રોટલી બનાવવાની રીત"
Ingredients :
- ઘઉં નો લોટ - 2 વાડકી (Wheat Flour)
- મોણ માટે તેલ (Oil)
- મીઠું - સ્વાદ મુજબ (Salt)
- સૌ પ્રથમ ઘઉં નો જીણો લોટ લઇ તેમાં મોણ અને મીઠું નાખી સહેજ સહેજ પાણી નાખી.
- મુલાયમ લીસ્સો લોટ બાંધવો, લોટ બહુ ઢીલો નહિ કે બહુ કઠણ નહિ તેવો બાંધવો.
- અને તેના લુવા પાડી અને ઘઉંના ઝીણા લોટનું અટામણ લઇ (ઘઉંના ઝીણા લોટમાં રગદોળી) ગોળ પાતળી રોટલી વણવી.
- તવી ઉપર ગુલાબી શેકી દેવી.