Fangavela Mag (moong), Soyabean Bhaji Na Dhebra :
Ingredients :
Soyabean flour - 1 કપ - સોયાબીન નો લોટ
Mix Bhaji - મિક્ષ ભાજી (મેથી ની ભાજી, કોથમીર, પાલક)
Bajri flour - 1 કપ - બાજરી નો લોટ
Yogurt - દહીં
Ginger Chili Paste - 1 ટીસ્પુન આદું મરચાં ની પેસ્ટ
Coriander - કોથમીર ઝીણી સમારેલી
Ground nut seed - 1 ટેસ્પૂન સિંગદાણા નો ભુક્કો
Sesame seed - 1 સ્પૂન તલ
Fangavela Mag (sprouted moong) - 1/2 કપ ફણગાવેલા મગ
Sprouted Recipe:

સૌ પ્રથમ સોયાબીન નો લોટ, બાજરી નો લોટ, મિક્ષ કરી, પછી તેમાં બધી મિક્ષ ભાજી નાખી, દહીં, આદું, મરચાં ની પેસ્ટ અને ઝીણી સમારેલી કોથમીર, સિંગ દાણા નો ભુક્કો, તેમજ ફણગાવેલા મગ અને તલ ને ક્રશ કરી અંદર ઉમેરો. તેમજ મીઠું, મરચું, તેલ સ્વાદ અનુસાર. નાખી નરમ લોટ બાંધો ગોળ લુવા પાડી. તેના ઢેબરા (થેપલા) વણો અને ગેસ ઉપર તવી મૂકી ગુલાબી તળી લેવા.