Showing posts with label pauva. Show all posts
Showing posts with label pauva. Show all posts

bataka pauva recipe

Bataka Pauva Recipe in Gujarati Language :

બટાકા-પૌવા બનાવવાની રીત ]

Ingredients : (સામગ્રી)
  • 500 ગ્રામ - પૌવા (બટાકાપૌવા માટેના પૌવા) Poha
  • 2 થી 3 નંગ બટાકા (Potato)
  • 6 થી 7 નંગ લીલા મરચાં (Green Chili)
  • 2 નંગ ટામેટા (Tomato)
  • 2 નંગ ડુંગળી (Onion)
  • લીલા મરચા (જરૂર મુજબ) (Green chili)
  • હળદર (Turmeric)
  • મીઠું (Salt)
  • મરચું લાલ (Red Chili Powder)
  • તલ (Sesame seed)
  • લીંબુ (Lemon)
  • ખાંડ (Sugar)
  • કોથમીર (Fresh Coriander)
  • સુકી દ્રાક્ષ (Raisin / Dry grapes)           
bataka pauva recipe gujarati
Bataka Pauva (Poha) 

Recipe :
  • સૌ પ્રથમ બટાકા ને છોલી બાફી નાખવા. 
  • ત્યારબાદ પૌવા ને ચોખ્ખા પાણી થી ધોઈ પાણી નિતારી લો 
  • ત્યારબાદ લીલા મરચાં, ડુંગળી, ટામેટા, જીણું સુધારી દેવું.
  • ત્યારબાદ એક તાસરામા તેલ મૂકી તેમાં રાઈ, મીઠો લીમડો, હિંગ, તલ નાખી વઘાર કરી તેમાં લીલા મરચાં સાંતળવા.
  • ત્યારબાદ તેમાં ડુંગળી નાખવી, ડુંગળી સહેજ ગુલાબી થાય એટલે ટામેટા તેમજ બાફેલા બટાકા ના પીસ નાખવા.
  • ત્યારબાદ પૌવા ને તેમાં ઉમેરી દેવા.
  • અને હળદર, મરચું, મીઠું, લાલ મરચું, ખાંડ, લીંબુ નો રસ, સૂકી દ્રાક્ષ, કોથમીર જોઈતા પ્રમાણમાં તેમાં નાખી બરાબર હલાવી દો. 
  •  તેને સહેજ વાર ગેસ ઉપર રહેવા દેવા.
  • અને પછી બટાકાપૌવા પીરસવા.
Recipe:
  • First of all Remove the potato skin and boil potato.
  • Then Wash the Poha with clean water and strain water and keep aside.
  • Then after chopped green chili, onion, tomato in small pieces.
  • Then put the oil in vessel and add mustard, curry leaves, asafoetida, sesame seed and green chili.
  • Then add onion, once onion get light pink colour then add tomato and boil potato pieces.
  • Then add pauva (poha) in it.
  • And add turmeric, chili powder, Salt, sugar, lemon juice, dry grapes and mix all them well.
  • and put them on gas for a few minute.
  • and then sprinkle the small fresh chopped coriander and serve bataka pauva.              
Bataka Pauva (Batata Poha) is a Healthy Indian Breakfast Recipe. In Winter season you can add vegetable like green peas, cabbage, capsicum, french beans, etc. And also use gram flour Sev or Ratlami Sev, Ground nut beans, to garnish and improve the taste.

chatpata daliya pauva recipe

Chatpata Daliya Pauva Recipe in Gujarati Language :

Ingredients :

  • 200 ગ્રામ પૌઆ (Pauva / Poha)
  • 500 ગ્રામ દાળિયા (Daliya)
  • 2 નંગ ડુંગળી (Onion)
  • 1 નંગ ટામેટું (Tomato)
  • 1 ટેસ્પૂન કોથમીર ની ચટણી (Coriander Chutney)
  • સૂકો મસાલો (Dry Masala)
  • 1 નંગ લીંબુ (Lemon)

Chatpata Daliya Pauva (Poha) Recipe :
  • સૌ પ્રથમ કોથમીર ની ચટણી બનાવી દાળિયા ને અધકચરા શેકી દો.
  • થોડા અધકચરા રાખો, થોડા દાળિયા નો ભૂકો કરો.
  • કાંદા ઝીણા સમારી પલાળેલા પૌઆ કાંદા સાથે સાંતળી લેવા.
  • બધોજ મસાલો નાખી ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.
  • અધકચરા દાળિયા ઉમેરી પીરસતી વખતે કોથમીર અને દાળિયા નો ભૂકો પાથરીને ગરમા ગરમ પીરસો.
Recipe:
  • First make the coriander chutney, and roast the daliya partially.
  • And keep it partially, make some daliya powder.
  • Small chopped onion and soaked poha can be mix on pan with oil.
  • Add all spices and and add small chopped tomatoes.
  • Add Partially roasted daliya and add coriander and daliya powder and serve.

doodh pauva recipe

Doodh Pauva Recie in Gujarati Language :

Ingredients :

  • 500g Milk (દૂધ)
  • 1 bowl(બાઉલ) - Pauva (પૌવા)
  • Elaichi Powder (ઇલાઇચી પાવડર)  
  • Cashew (કાજુ) 
  • Almond (બદામ) 
  • Pista (પિસ્તા) 
  • 1/2 Bowl (બાઉલ) - Sugar (ખાંડ) 

Doodh pauva Recipe :

  • First Clean the Pauva with clean water. 
  • Then add the pauva into cool milk and mix them and add sugar into it. 
  • And add small pieces of cashew, almond, pista and elaichi powder. 
  • Put this mixure into freeze for cool.   
Doodh Pauva Recipe in Gujarati (દૂધ પૌઆ બનાવવાની રીત) :

  • સૌ પ્રથમ પૌઆ ને ચોખ્ખા પાણી થી ધોઈ ને મૂકવા. 
  • ત્યાર બાદ ઠંડા દૂધ ની અંદર પૌઆ ને નાખી, ચમચા થી હલાવવું, અને તેમાં ખાંડ પણ ઉમેરવી. 
  • અને કાજુ, બદામ, પીસ્તા, ના ટુકડા ઉમેરવા. ઈલાઇચી નો ભૂકો ભભરાવી હલાવી દેવું અને ફ્રિજ માં મૂકી દેવું. 
  • અને ઠંડુ થાય ત્યાર બાદ ઉપયોગ માં લઇ શકાય.
Note : 
This recipe can be made on sharad poonam without using freeze the mixure bowl can be put on the terrace and the cool moon light can make this doodh pauva cool and delicious. doodh pauva is the good recipe for the people suffering from Acidity.