Chatpata Daliya Pauva Recipe in Gujarati Language :
Ingredients :
Chatpata Daliya Pauva (Poha) Recipe :
Ingredients :
- 200 ગ્રામ પૌઆ (Pauva / Poha)
- 500 ગ્રામ દાળિયા (Daliya)
- 2 નંગ ડુંગળી (Onion)
- 1 નંગ ટામેટું (Tomato)
- 1 ટેસ્પૂન કોથમીર ની ચટણી (Coriander Chutney)
- સૂકો મસાલો (Dry Masala)
- 1 નંગ લીંબુ (Lemon)
Chatpata Daliya Pauva (Poha) Recipe :
- સૌ પ્રથમ કોથમીર ની ચટણી બનાવી દાળિયા ને અધકચરા શેકી દો.
- થોડા અધકચરા રાખો, થોડા દાળિયા નો ભૂકો કરો.
- કાંદા ઝીણા સમારી પલાળેલા પૌઆ કાંદા સાથે સાંતળી લેવા.
- બધોજ મસાલો નાખી ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.
- અધકચરા દાળિયા ઉમેરી પીરસતી વખતે કોથમીર અને દાળિયા નો ભૂકો પાથરીને ગરમા ગરમ પીરસો.
- First make the coriander chutney, and roast the daliya partially.
- And keep it partially, make some daliya powder.
- Small chopped onion and soaked poha can be mix on pan with oil.
- Add all spices and and add small chopped tomatoes.
- Add Partially roasted daliya and add coriander and daliya powder and serve.
No comments:
Post a Comment