Palak Chana Dal Dhokla Recipe in Gujarati Language :
[ પાલક અને ચણા ની દાળ ના ઢોકળા ]
Ingredients :
[ પાલક અને ચણા ની દાળ ના ઢોકળા ]
Ingredients :
- 150 પાલક (Palak / Spinach)
- 1/2 કપ ચણાની દાળ (Chana Dal)
- મીઠું (Salt)
- આદું - મરચા, લસણ ની પેસ્ટ (Ginger, Chilli, Garlic Paste)
- ચણા ની દાળ ને કુકરમાં બાફી લેવી પછી તેને વાટી લો.
- તેમાં પાલક ને ઝીણી સમારી ને બરાબર ધોઈને નાખો.
- મીઠું, લીલા મરચા, આદું અને લસણ વાટી ને નાખવા.
- પછી ખીરું તૈયાર કરી, ઢોકળા બાફી નાખવા, બફાઈ જાય પછી કાઢી તેના ટુકડા કરી પીરસવા.
Recipe:
- Boil the Gram dal in Pressure cooker and crush them.
- Add well washed small chopped spinach in it.
- add salt, green chili, ginger, garlic paste in it.
- then mix all well and make kheera, boil the dhokla once it cook make pieces and serve.
Other Dhokla Recipe :