Showing posts with label moon dal dahi vada. Show all posts
Showing posts with label moon dal dahi vada. Show all posts

law calorie dahi vada recipe

Law Calorie Dahi Vada Recipe : લો કેલેરી દહીં વડા
150 ગ્રામ મગની દાળ (Moong Dal)
1 કપ દહીં (Yogurt)
મીઠું (Salt)
આદું-મરચા ની પેસ્ટ (Ginger Garlic Paste)

Law Calorie Dahi Vada Recipe :
  • મગની દાળ નું ઢીલું ખીરું કરી, તેમાં મીઠું ચપટી સોડા અને વાટેલા આદું - મરચા નાખવા.
  • નોન સ્ટીક તવા માં ખીરાના વડા તૈયાર કરવા.
  • બંને બાજુથી શેકવા, શેકાઈ જાય પછી એક ડીશ માં વડા કાઢી.
  • તેની ઉપર દહીં, મીઠું, મરચું અને ગળી ચટણી નાખવી.
Dahi vada recipe is also be made on kali chaudas recipe in Gujarat for Perfoming Hindu Rituals.