Showing posts with label french beans. Show all posts
Showing posts with label french beans. Show all posts

vegetable fried rice recipe

Vegetable Fried Rice Recipe :

Ingredients :
500 ગ્રામ ચોખા (Rice)
તેલ પ્રમાણસર (Oil)
ચપટી સાજી ના ફૂલ (Saji na Phool (citric acid))
100 ગ્રામ ફણસી (french beans - fansi)
100 ગ્રામ ગાજર (Carrot)
3 લીલી ડુંગળી (Onion)
ચપટી આજી નો મોટો (Ajinomoto)
1 નંગ કેપ્સીકમ મરચું (Capsicum)
1 ટીસ્પૂન સોયાસોસ (Soyasos)
1/2 ટી સ્પૂન મરી નો ભૂકો (Kali Mirch)
1 ટીસ્પૂન વિનેગર (Vinegar)
મીઠું પ્રમાણસર (Salt)
કોથમીર (Coriander)

Vegetable Fried Rice Recipe (Pulav) in Gujarati Language :
  • ચોખા ધોઈ ને 2 કલાક રહેવા દો.
  • પાણી ઉકળે એટલે ચોખા નાખવા, થોડુક તેલ અને મીઠું નાખવા
  • સહેજ કાચા હોય ત્યારે ચારણીમાં કાઢી નાખવા
  • પાણીમાં મીઠું, સાજીના ફૂલ નાખી, ફણસી બાફવી 
  • એક વાસણમાં થોડુક તેલ લઇ આકરા તાપે ગરમ કરવું, તેમાં ગાજર નાખવા.
  • પછી લીલી ડુંગળી, મીઠું, આજીનો મોટો, કેપ્સીકમ, ફણસી નાંખવા.
  • ચઢી જાય એટલે સોયાસોસ, મરી નો ભૂકો, વેનિગર નાખવા.
  • ચોખા અને બનાવેલા મસાલાનું મિશ્રણ કરવું
  • લીલી ડુંગળી ઝીણી સમારી ઉપર નાખી પીરસવું.

Other Rice / Pulav Recipes :



minestrone soup recipe

Minestrone Soup Recipe : મિનસ્ટ્રોન સૂપ

Ingredients :
1 કિલો ટામેટા (Tomato)
1/2 કપ બાફેલી સ્પગેટી (Spaghetti)
1/2 કપ પાતળી સમારેલી કોબીજ (Cabbage)
1/2 કપ પાતળી સમારેલી ફણસી (Fansi French Beans)
1/2 કપ છીણેલું ગાજર (Carrot)
100 ગ્રામ વટાણા (Green Peas)
100 ગ્રામ બાફેલી ડુંગળી (કાંદા) (Onion)
1 ટીસ્પૂન છુંદેલા લસણ ની પેસ્ટ (Garlic Paste)
1 ટીસ્પૂન કોર્ન ફ્લોર (Corn flour)
50 ગ્રામ બટર (Butter)
50 ગ્રામ ચીઝ (Chiz)
સ્વાદ મુજબ મીઠું (Salt)
મરી નો ભૂકો (Pepper Powder)
ખાંડ (Sugar)

Minestrone Soup Recipe in Gujarati:
  • ટામેટાને બાફી મિક્સરમાં ક્રશ કરી, પ્લાસ્ટીકના ગરણે ગાળી રસ તૈયાર કરવો.
  • બટર ગરમ કરી, તેમાં કાંદા (ડુંગળી)  અને લસણ ની પેસ્ટ સાતળવી.
  • કાંદા ગુલાબી થાય એટલે ગાજર અને કોબીજ ઉમેરવા.
  • ફણસી પણ નાખવી, અધકચરું ચઢી જાય એટલે બાફેલા વટાણા અને સ્પગેટી નાખવા.
  • ત્યારબાદ તેમાં ટામેટા નો રસ, ખાંડ, મીઠું, મરીનો ભૂકો અને પાણીમાં ઓગાળેલી કોર્નફલોર નાખી ઉકાળવું. 
  • છેલ્લે ચીઝ ભભરાવી ગરમ પીરસવું.

corn tomato soup

Corn tomato soup Recipe in Gujarati Language : 

[ કોર્ન, ટોમેટો સૂપ બનાવવાની રીત ]

Ingredients :
  • 2 જુડી પાલક - Palak / Spinach
  • 100 ગ્રામ ગાજર - Carrot
  • 100 ગ્રામ ફણસી - french beans
  • 100 ગ્રામ ટામેટા - Tomato
  • 100 ગ્રામ માખણ - Butter
  • 100 ગ્રામ મસુર ની દાળ - Masoor Dal
  • 1 નંગ - નારિયેળ - Coconut
  • 2 નંગ - કાંદા - Onion
  • 4 કળી - લસણ - Lasan / Garlic
  • તજ - Cinnamon
  • મીઠું - Salt
  • મકાઈ - Corn
  • મરી - Pepper
  • લીંબુ - Lemon
  • કોથમીર - Coriander
  • તમાલપત્ર - Tamalapatra
Recipe : 
  • દાળ ને પલાળવી શાકભાજી સાફ કરીને મોટા સુધારો અને પ્રેસર કુકરમાં 10 કપ પાણી નાખી ને પકવવું 
  • દાળ ને પણ સાથેજ બાફી લેવી 
  • બાફ્યા પછી પાણી ગાળી લેવું, કોપરાને છીણી તેમાં 1 કપ પાણી નાખી ને ક્રશ કરી, દૂધ ગાળી લેવું. 
  • આદું, મરી, લસણ, તજ, તમાલપત્ર સાથે વાટી લેવા. 
  • એક કઢાઈ માં માખણ ગરમ કરી તેમાં કાંદા સાંતળવા, તેમાં દાળ શાકનો પલ્પ નાખવો. 
  • કોકોનટ મિલ્ક તેમાં નાખીને વધુ 10 મિનીટ ઉકાળવું. 
  • મીઠું, લીંબુ, કોથમીર સ્વાદ મુજબ જ નાખવું અને ગરમ ગરમ પીરસવું.
This Corn, Tomato Soup is Rich with Nutritious Value and Healthy Soup. because of lots of different vegetable and beans are of their ingredients.