Corn tomato soup Recipe in Gujarati Language :
[ કોર્ન, ટોમેટો સૂપ બનાવવાની રીત ]
Ingredients :
[ કોર્ન, ટોમેટો સૂપ બનાવવાની રીત ]
Ingredients :
- 2 જુડી પાલક - Palak / Spinach
- 100 ગ્રામ ગાજર - Carrot
- 100 ગ્રામ ફણસી - french beans
- 100 ગ્રામ ટામેટા - Tomato
- 100 ગ્રામ માખણ - Butter
- 100 ગ્રામ મસુર ની દાળ - Masoor Dal
- 1 નંગ - નારિયેળ - Coconut
- 2 નંગ - કાંદા - Onion
- 4 કળી - લસણ - Lasan / Garlic
- તજ - Cinnamon
- મીઠું - Salt
- મકાઈ - Corn
- મરી - Pepper
- લીંબુ - Lemon
- કોથમીર - Coriander
- તમાલપત્ર - Tamalapatra
- દાળ ને પલાળવી શાકભાજી સાફ કરીને મોટા સુધારો અને પ્રેસર કુકરમાં 10 કપ પાણી નાખી ને પકવવું
- દાળ ને પણ સાથેજ બાફી લેવી
- બાફ્યા પછી પાણી ગાળી લેવું, કોપરાને છીણી તેમાં 1 કપ પાણી નાખી ને ક્રશ કરી, દૂધ ગાળી લેવું.
- આદું, મરી, લસણ, તજ, તમાલપત્ર સાથે વાટી લેવા.
- એક કઢાઈ માં માખણ ગરમ કરી તેમાં કાંદા સાંતળવા, તેમાં દાળ શાકનો પલ્પ નાખવો.
- કોકોનટ મિલ્ક તેમાં નાખીને વધુ 10 મિનીટ ઉકાળવું.
- મીઠું, લીંબુ, કોથમીર સ્વાદ મુજબ જ નાખવું અને ગરમ ગરમ પીરસવું.
This Corn, Tomato Soup is Rich with Nutritious Value and Healthy Soup. because of lots of different vegetable and beans are of their ingredients.