Puffed Rice Kheer Recipe in Gujarati Language :
મમરા ની ખીર
Ingredients :
100 ગ્રામ Puffed Rice - મમરા
100 ગ્રામ Milk - દૂધ
50 ગ્રામ Sugar - ખાંડ
ઇલાઇચી અને જાયફળ નો ભુક્કો
Recipe :
મમરા ની ખીર
Ingredients :
100 ગ્રામ Puffed Rice - મમરા
100 ગ્રામ Milk - દૂધ
50 ગ્રામ Sugar - ખાંડ
ઇલાઇચી અને જાયફળ નો ભુક્કો
Recipe :
- સૌ પ્રથમ મમરા શેકી લેવા જરૂર પ્રમાણે દૂધ લઇ તેમાં ખાંડ નાખો.
- દૂધ ઉકળવા દેવું.
- ત્યારબાદ તેમાં મમરા નાખી, એક રસ કરી દેવું.
- અને તેમાં જાયફળ તથા ઇલાઇચી નો ભુક્કો નાખી દેવો.