Herbal Soup Recipe in Gujarati Language:
Ingredients :
Ingredients :
- 1 જુડી પાલક - Palak / Spinach
- 2 નંગ ટામેટા - Tomato
- 100 ગ્રામ કોથમીર - Coriander
- 3 નંગ કાંદા - Onion
- ફુદીના ના પાન - Mint
- 100 ગ્રામ લીલી મેથી - Green Fenugreek
- માખણ - Butter
- કાળા મરી - Black pepper
- સંચળ - Sancala / black slat
- મીઠું - Salt
- ક્રિમ - cream
- પાલક, કોથમીર, ફુદીનો, લીલી મેથી ની ભાજી ક્રશ કરી અને શાક સમારી દેવું.
- કઢાઈ માં માખણ મૂકી, તેમાં કાંદા ટામેટા સાંતળવા.
- ત્યારબાદ મસાલો નાખી, ભાજી નો પલ્પ બનાવવો.
- અને ખદખદવા દેવું ત્યાર બાદ, પીરસીને ઉપર ક્રીમ નાખવું અને ગરમ - ગરમ પીરસવું.
- Take Spinach, Coriander, Mint, Green fenu greek and crush them and cut the vegetables.
- Take deep pan add butter, onion, tomato and add little oil and roast.
- then add spices, spinach pulp.
- boil and cook, add cream and serve it hot.
This Herbal Soup is Good for Rheumatoid Arthritis Patience, and Healthy Person too.