Poha Dhokla Recipe in Gujarati Language :
(પૌવા ના ઢોકળા)
Ingredients :
Recipe :
(પૌવા ના ઢોકળા)
Ingredients :
- Dhokla flour - ઢોકળા નો લોટ
- Ginger Chili Paste - વાટેલા આદું મરચાં
- Poha (pauva) - પૌવા
- Salt - મીઠું
- Coriander - કોથમીર
- Mustard Seed - રાઈ
Recipe :
- ઢોકળા નો લોટ છાસ માં પલાળો, 12 કલાક રહેવા દો.
- અને પછી પલાળેલા પૌવા, મીઠું, કોથમીર,રાઈ વાટેલા આદું મરચા ઉમેરી અને બરોબર હલાવી દેવું.
- ઢોકડિયા ઢોકળા વરાળ થી બફાવા દો.
- વરાળ થી બફાઈ જાય એટલે ગરમ ગરમ પીરસવા.
- કોથમીર ની ચટણી સાથે તેમજ ટોમેટો સોસ સાથે પણ ખાઈ શકાય માં ઢોકળા ઉતારો.
Other Dhokla Recipes :