Showing posts with label sapota. Show all posts
Showing posts with label sapota. Show all posts

chiku juice recipe

Chicku Juice Recipe in Gujarati Language:

Ingredients:
  • 4 થી 5 નંગ ચીકુ (Chicku) (English Name: Sapota)
  • 500 ગ્રામ દૂધ (Milk)
  • ખાંડ (Sugar)    
Recipe:
  • સૌ પ્રથમ ચીકુ ને છોલી તેના પીસ કરી લેવા
  • એક તપેલીમાં દૂધ, ચીકુ, ખાંડ ભેગી કરી બ્લેન્ડર મશીન થી બધુંજ એક મીક્ષ કરી લેવું 
  • અને પછી ફ્રીઝ માં ઠંડો કરી પીરસવો
Chiku Juice (Chiku Milk shake) Recipe in English:
  • First Remove the Chiku Skin and Make Small Pieces
  • Take Milk, Chiku Pieces and Sugar in one Bowl and Blend well it with Blender Machine
  • Place this Mixer in the Freeze, once it was cooled then served it.  

Chickoo Halwa Recipe

Chickoo Halwa Recipe in Gujarati Language :

[ ચીકુ નો હલવો ] 

Ingredients :
  • 500 ગ્રામ ચીકુ (Chiku / Chikoo / Sapota / Sapodilla)
  • 200 ગ્રામ માવો (Milk khoya)
  • 1 ચમચી ઘી (Ghee)
  • 200 ગ્રામ ખાંડ (Sugar)
  • 1 ચમચો કોકો અથવા ચોકલેટ પાવડર (Coco OR Chocolate Powder)
  • 1 ટીપું રોઝ એસેન્સ (Rose essence)
Recipe :
  • સૌ પ્રથમ ચીકુ ને છોલીને માવો તૈયાર કરો.
  • ઘી ગરમ કરી, તેમાં ચીકુ નો માવો અને ખાંડ ઉમેરો.
  • માવા ને સાધારણ શેકી ને અંદર ઉમેરો, મિશ્રણ બરાબર મિક્સ કરી ઘી લગાડેલી થાળીમાં પાથરી દો.
  • ઠંડુ પડે એટલે ટુકડા કરો અને પછી પીરસો.
Recipe:
  • Remove the skin of Chikoo/Sapota and Make the Pulp.
  • Heat the Ghee and add Chiku Pulp and Sugar in it.
  • Roast the Milk khoya for few minute add it this into the above mixture, and mix all well.
  • Take one plate grease them with ghee and spread the mixture in this plate and leave for set cool.
  • once it get cool then make the square pieces and serve.