Chickoo Halwa Recipe in Gujarati Language :
[ ચીકુ નો હલવો ]
Ingredients :
[ ચીકુ નો હલવો ]
Ingredients :
- 500 ગ્રામ ચીકુ (Chiku / Chikoo / Sapota / Sapodilla)
- 200 ગ્રામ માવો (Milk khoya)
- 1 ચમચી ઘી (Ghee)
- 200 ગ્રામ ખાંડ (Sugar)
- 1 ચમચો કોકો અથવા ચોકલેટ પાવડર (Coco OR Chocolate Powder)
- 1 ટીપું રોઝ એસેન્સ (Rose essence)
- સૌ પ્રથમ ચીકુ ને છોલીને માવો તૈયાર કરો.
- ઘી ગરમ કરી, તેમાં ચીકુ નો માવો અને ખાંડ ઉમેરો.
- માવા ને સાધારણ શેકી ને અંદર ઉમેરો, મિશ્રણ બરાબર મિક્સ કરી ઘી લગાડેલી થાળીમાં પાથરી દો.
- ઠંડુ પડે એટલે ટુકડા કરો અને પછી પીરસો.
- Remove the skin of Chikoo/Sapota and Make the Pulp.
- Heat the Ghee and add Chiku Pulp and Sugar in it.
- Roast the Milk khoya for few minute add it this into the above mixture, and mix all well.
- Take one plate grease them with ghee and spread the mixture in this plate and leave for set cool.
- once it get cool then make the square pieces and serve.