Paneer Chilla Recipe :
Ingredients :
1 કપ મગની ફોતરાવાળી દાળ (Photaravali Mung Dal)
1 ટુકડો આદું (Ginger)
લીલા મરચા (Green Chilli)
3 ટેસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (Chopped Coriander)
2 નંગ ડુંગળી (Onion)
4 કળી લસણ (Garlic)
પ્રમાણસર પનીર
ખજૂર ની ગળી ચટણી (Khajur Sweet Chutney)
મીઠું (salt)
Paneer Chilla Recipe in Gujarati :
Ingredients :
1 કપ મગની ફોતરાવાળી દાળ (Photaravali Mung Dal)
1 ટુકડો આદું (Ginger)
લીલા મરચા (Green Chilli)
3 ટેસ્પૂન ઝીણી સમારેલી કોથમીર (Chopped Coriander)
2 નંગ ડુંગળી (Onion)
4 કળી લસણ (Garlic)
પ્રમાણસર પનીર
ખજૂર ની ગળી ચટણી (Khajur Sweet Chutney)
મીઠું (salt)
Paneer Chilla Recipe in Gujarati :
- મગની દાળ 2 કલાક પલાળી મધ્યમસર વાટવી.
- તેમાં આદું, મરચા, કોથમીર, મીઠું નાખવું
- લસણ વાટીને અને ડુંગળી છીણીને નાખવી.
- પછી તવામાં નાનો પુલ્લો ઉતારવો, તેના પર મરચા, આદું તથા પનીર નાખવું.
- અને ફેરવીને તેલ મુકવું, હલાવવું
- ચીલ્લો ફેરવીને એટલે કે પનીર અને આદું ઉપર રહે તેમ રાખીને તેના ઉપર કોથમીર નાખીને લસણ ની ચટણી મૂકીને પીરસવી.
- ખજૂર ની ગળી ચટણી પણ નાખી શકાય.