Amla Murabba Recipe : આમળા નો મુરબ્બો
Ingredients :
200 ગ્રામ આમળા - Amla
350 ગ્રામ - ખાંડ (સવા ગણી) - Sugar
કેસર ઇલાઇચી સ્વાદ મુજબ - Kesar, Elaichi
Amla Murabba Recipe in Gujarati :
Ingredients :
200 ગ્રામ આમળા - Amla
350 ગ્રામ - ખાંડ (સવા ગણી) - Sugar
કેસર ઇલાઇચી સ્વાદ મુજબ - Kesar, Elaichi
Amla Murabba Recipe in Gujarati :
- મોટા તથા પીળા રંગના આંબળા પસંદ કરી, ધોઈ સ્ટીલ ની છીણી થી છીણવા.
- સવાગણી ખાંડ નાખી, ખાંડ ઓગળે ત્યાં સુધી મિશ્રણ રહેવા દેવું.
- ત્યાર બાદ તેને ગરમી પર મૂકી, એક તારની ચાસણી થાય એટલે કેસર અને ઇલાઇચી નાખી, તરતજ ગરમી પરથી ઉતારી લો.
- એકદમ ઠંડુ પડે એટલે સારી કરેલી બોટલમાં સંગ્રહ કરવો.