Mix Fruit Salad Recipe in Gujarati Language:
Ingredients:
Ingredients:
- Guava - (જામફળ)
- Tomato - (ટામેટા)
- Pomegranate - (દાડમ)
- Grapes - (દ્રાક્ષ)
- Salt - (મીઠું)
- Cumin Seed - (વાટેલું જીરું)
- Black Pepper - (મરીયા)
- જામફળ, ટામેટા, દ્રાક્ષ ને સ્વચ્છ પાણી થી ધોઈ લો.
- જામફળ, ટામેટા ને ગોળ સુધારવા.
- દાડમ નાં દાણા કાઢવા, દ્રાક્ષ ના દાણા છુટા પાડવા.
- ત્યારબાદ બધાજ ફ્રુટ અને ટામેટા ને મિક્સ કરી.
- તેમાં મીઠું, વાટેલું જીરું, મરી નો ભુક્કો ઉમેરવો અને ત્યારબાદ સર્વ કરવું.
- Wash the Guava, Tomato, Grapes with Clean Water.
- Then Cut the Guava, Tomato in Round shape.
- Remove the Pomegranate seed from pomegranate,
- Then mix all the fruit and tomato and add salt, cumin powder, pepper powder and serve.