Mamra Ni Chikki Recipe :
Ingredients:
Ingredients:
- 250 ગ્રામ મમરા (Mamra)
- 200 ગ્રામ ગોળ (Jaggery)
- 2 ટેસ્પૂન ઘી (Ghee)
- 1 ટી સ્પૂન ગ્લુકોઝ (Glucose)
- મમરા શેકી નાખવા ઘી માં ગોળ નો ભૂકો નાખો.
- પાકો ખદ ખદ થાય એટલે મમરા નાખવા.
- ગ્લુકોઝ પાવડર નાખવો.
- આ નાખવાથી ચીક્કી સફેદ અને કડક થાય છે, ગોળ માં મમરા જેટલા સમાય એટલા નાખવા.
- થાળી માં તેલ લગાડી ઠારી દેવું, અને તેના કટકા કરો.
Puffed Rice Chikki Recipe:
- First Roast the dry puffed rice in a pan which makes them little crispy and tight.
- Take pan and add ghee and add the jaggery crumb in it.
- Once the mixture of ghee and jaggery takes colour and melt well, and then add puffed rice in it.
- Add the glucose power, which make the chikki white in colour.
- You need to add the puffed rice according the mixture of jaggery.
- Spread the oil in plate and spread the mixture and make puffed rice chikki pieces.