Showing posts with label palak chana dal dhokla recipe. Show all posts
Showing posts with label palak chana dal dhokla recipe. Show all posts

Palak Chana Dal Dhokla Recipe

Palak Chana Dal Dhokla Recipe in Gujarati Language : 

[ પાલક અને ચણા ની દાળ ના ઢોકળા ]

Ingredients :
  • 150 પાલક (Palak / Spinach)
  • 1/2 કપ ચણાની દાળ (Chana Dal)
  • મીઠું (Salt)
  • આદું - મરચા, લસણ ની પેસ્ટ (Ginger, Chilli, Garlic Paste)
Palak Chana Dal Dhokla Recipe:
  • ચણા ની દાળ ને કુકરમાં બાફી લેવી પછી તેને વાટી લો.
  • તેમાં પાલક ને ઝીણી સમારી ને બરાબર ધોઈને નાખો.
  • મીઠું, લીલા મરચા, આદું અને લસણ વાટી ને નાખવા.
  • પછી ખીરું તૈયાર કરી, ઢોકળા બાફી નાખવા, બફાઈ જાય પછી કાઢી તેના ટુકડા કરી પીરસવા.
Recipe:
  • Boil the Gram dal in Pressure cooker and crush them.
  • Add well washed small chopped spinach in it.
  • add salt, green chili, ginger, garlic paste in it.
  • then mix all well and make kheera, boil the dhokla once it cook make pieces and serve.
Other Dhokla Recipe :