Pani Puri Recipe in Gujarati Language:
Ingredients for Pani puri water:
(ચણા બટાકા નો મસાલો તૈયાર કરવો)
ગળ્યું પાણી બનાવવાની રીત : (Pani Puri Sweet Chutney)
In Ahmedabad city of Gujarat Region some Pani Puri (Gol gappa) Vendors are Famous in Gujarat.
Ingredients for Pani puri water:
- 1 Big bowl (Black Chickpea or kala chana) દેશી ચણા
- 5 to 6 Potato (બટાકા)
- 10 to 15 Green chili - (લીલા મરચા)
- Cumin seed - (જીરું)
- Black salt - (સંચર)
- 2 to 3 - Lemon - (લીંબુ)
- Coriander - (કોથમીર)
- Salt - (મીઠું)
- Dates - (ખજુર)
- Tomato - (ટામેટા)
- Jaggery (ગોળ)
- Salt (મીઠું)
- Coriander cumin Powder (ધાણાજીરું)
- Red Chili Powder (લાલ મરચું)
- Amchur powder - (Mango powder) (આંબોડીયા નો પાવડર)
(ચણા બટાકા નો મસાલો તૈયાર કરવો)
- સૌ પ્રથમ સાદા દેશી ચણા કુકર માં બાફી લેવા.
- બટાકા ને પણ બાફી લેવા, પછી બટાકા ની છાલ ઉતારી બટાકા ચણા નો ભેગો, એક તાસ માં માવો બનાવવો. ચણા બટાકા હાથ થી ચોળી, તેમાં લીલા મરચા અને કોથમીર ની પેસ્ટ બનાવી, તેમાં નાખવી તેમજ સહેજ લીંબુ નાખવું.
- મીઠું અને સંચર નાખી માવો તૈયાર કરવો.
પાણી પૂરી નું પાણી બનાવવાની રીત : (Pani Puri Pani (Water) Recipe)
- સૌ પ્રથમ ફુદીનો અને કોથમીર તેમજ લીલા મરચા, જીણા સુધારી ચોખ્ખા પાણી થી ધોઈ લો.
- મિક્ષર ના બાઉલ માં ફુદીનો, કોથમીર, લીલા મરચા, તેમજ જીરું, મીઠું, સંચર, લીંબુ 4 નંગ જેટલું નીચોવી મિક્ષર માં સહેજ પાણી નાખી એકદમ જીણું ક્રશ કરી લેવું.
- 4 થી 5 લોટા જેટલું પાણી એક તપેલી માં લઇ તે બધુંજ ક્રશ કરેલું ઉમેરી દેવું અને એક મોટા ચમચા થી બધુજ હલાવી પાણી તૈયાર કરવું ચાખી ને ઓછુ લાગે તો એ પ્રમાણે ઉમેરવું.
- ખજુર, ટામેટા, આંબોડીયા પાવડર, બધુજ પાણી માં નાખી, બાફી દેવું સાથે ગોળ પણ બાફવા માં નાખી દેવો.
- બધુંજ બફાઈ જાય એટલે બ્લોવેર મશીન ફેરવી ગરણી થી ગાળી લેવું.
- ત્યાર બાદ મીઠું, મરચું, ધાણા જીરું , નાખી સહેજ ઉકાળી લેવું.
- ગળી પાણી પૂરી ની ચટણી તૈયાર છે.
Pani Puri - (Pakodi) |
Pani Puri Spicy Water:
- Take Mint, Coriander, Green Chili and Wash them well with water and chopped it small.
- Take Mixer bowl and add mint, coriander, green chili, cumin seed, sancara, lemon juice of 4 lemon and add little water in the bowl and crushed all the ingredients well.
- Take one big bowl and add 10 Glass of water and add the crushed mixer in it and from big spoon mix it well in water, and add the salt according to taste.