cholafali recipe

Cholafali Recipe in Gujarati Language :

Ingredients :
  • Cholafali flour - 500 ગ્રામ (ચોળાફળી નો લોટ) 
  • Salt - મીઠું
  • Alkaline salt / Papad khar - પાપડિયો ખારો
  • Red chili powder - લાલ મરચું પાવડર
Cholafali Fafda Recipe:
  • સૌ પ્રથમ એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી ઉકાળો.
  • તેમાં સ્વાદ મુજબ મીઠું, ચપટી પાપડિયો ખારો ઉમેરી ઠંડુ પડે પછી તે પાણી થી કઠણ ચોળાફળી નો લોટ બાંધવો.
  • પછી તેને કોથળી માં ભરી ગુન્દવો.
  • પછી લીચ્છો સુવાળો લોટ થાય, ત્યારબાદ મોટા ગુલ્લા પાડી મોટા પાતળા રોટલા વણવા.
  • અને ચપ્પા થી મોટી મોટી પટ્ટીઓ કાપવી, પછી કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં તળી લેવી.
  • અને પછી તેના ઉપર લાલ મરચું છાંટી દેવું.
  • આ ચોળાફળી, ચોળાફળી ફાફડા ની ચટણી સાથે લઇ શકાય.
gujarati cholafali fafda
Cholafali Fafda 

Recipe:
  • First boil 1 glass of water in bowl.
  • Add Salt, Pinch of Alkaline salt in it, leave the mixture to get cool then make the dough using This liquid mixture make cholafali dough.
  • Then take this dough into plastic bag.
  • Then dough get smooth, make dough big pieces and make thin chapati out of them.
  • And make small medium size long stips using knife.
  • Then heat the oil in one bowl and fry the cholafali.
  • and Sprinkle the chili powder on it.
  • Take this cholafali with Cholafali mint and coriander, gram flour chutney. 

mathia recipe

Mathia Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 કિલો મઠ નો લોટ (math flour)
  • 250 ગ્રામ અડદ નો લોટ (Urad flour) 
  • 250 ગ્રામ લીલા મરચા (Green chili)
  • 100 ગ્રામ ખાંડ (Sugar)
  • 50 ગ્રામ મીઠું (Salt)
  • 1 ગ્લાસ પાણી (Water)
Mathia Recipe :
  • સૌ પ્રથમ એક તપેલીમાં એક ગ્લાસ પાણી ઉમેરી તેમાં ક્રશ કરેલા મરચા ઉકાળો.
  • ત્યારબાદ પાણી ઉકળીને ફક્ત મરચા જ તપેલીમાં રહે એટલે ગેસ બંધ કરી તેમાં ખાંડ અને મીઠું ઉમેરો.
  • ખાંડ ઓગળે એટલે ખાંડ નું તૈયાર થયેલા પાણી થી જ તરતજ લોટ બાંધો. 
  • લોટ બાંધતી વખતે જ બે ચમચી મઠ નો લોટ જુદો કાઢી લેવો.
  • લોટ એકદમ કઠણ બાંધવો.
  • પછી તેને દસ્તા થી ટીપવો, અથવા કોથળી માં ભરી ને તેને ગુન્દવો.
  • ત્યારબાદ તેના લાંબા લાંબા વેલણીયા લુવા પાડી દોરી થી કટ કરી ગુલ્લા બનાવવા.
  • ત્યારબાદ એક વાડકી માં બે થી ચાર ચમચી ગરમ ઘી માં બે ચમચી મઠ નો લોટ ઉમેરી, તેમાં બધાજ ગુલ્લા રગદોળવા.
  • ત્યારબાદ મીડીયમ સાઈઝ ના ગોળ પાતળા મઠીયા, વણી સહેજ લીલા લીલા તળી લેવા.              
Mathia Recipe :

  • Take one Pan and add a one glass water and add crushed chilies and boil them.
  • Then Check Water boiled and chili mixture in the pan then turn off the gas and add sugar and salt in it.
  • Once Sugar it melt then use this sugar mixture water to make tough.
  • Keep aside two tablespoon of Math flour and make tight dough then.
  • Keep the dough tight.
  • Then put this dough into a plastic bag and make it hard/ tight.
  • Then make this dough small round pieces.
  • Then put two to four table spoon of ghee in one bowl and two tablespoon of math flour and place take out of it and make thin papad type round. and fry it. 


Mathia (Mathiya) is the Diwali Main Nasta Recipe, Each and every Gujarati Families are making this Mathia in Diwali.