chokha ni sev recipe

Chokha Ni Sev Recipe in Gujarati Language :

Ingredients :
  • 100 ગ્રામ - ચોખા નો લોટ (Rice flour)
  • 150 મિલી - પાણી (Water)
  • 20 ગ્રામ - લીલા મરચા - (Green Chili)
  • મીઠું - સ્વાદ મુજબ (Salt according taste)
Chokha Ni Sev Recipe in Gujarati Language :
  • સારેવડા ની જેમ જ લોટ ને બાફી તૈયાર કરવો.
  • લોટ બફાઈ ગયા બાદ, સેવના સંચામાં લીસો કરીને ભરવો.
  • પ્લાસ્ટિક પર મધ્યમ સાઈઝ ની સેવ પાડવી.
  • એક બાજુ સુકાઈ ગયા પછી ધીમેથી બીજી બાજુ ફેરવી લેવા.
  • બરાબર સુકાઈ ગયા પછી, એક ટાઈટ ડબ્બામાં ભરવા.

vegetable fried rice recipe

Vegetable Fried Rice Recipe :

Ingredients :
500 ગ્રામ ચોખા (Rice)
તેલ પ્રમાણસર (Oil)
ચપટી સાજી ના ફૂલ (Saji na Phool (citric acid))
100 ગ્રામ ફણસી (french beans - fansi)
100 ગ્રામ ગાજર (Carrot)
3 લીલી ડુંગળી (Onion)
ચપટી આજી નો મોટો (Ajinomoto)
1 નંગ કેપ્સીકમ મરચું (Capsicum)
1 ટીસ્પૂન સોયાસોસ (Soyasos)
1/2 ટી સ્પૂન મરી નો ભૂકો (Kali Mirch)
1 ટીસ્પૂન વિનેગર (Vinegar)
મીઠું પ્રમાણસર (Salt)
કોથમીર (Coriander)

Vegetable Fried Rice Recipe (Pulav) in Gujarati Language :
  • ચોખા ધોઈ ને 2 કલાક રહેવા દો.
  • પાણી ઉકળે એટલે ચોખા નાખવા, થોડુક તેલ અને મીઠું નાખવા
  • સહેજ કાચા હોય ત્યારે ચારણીમાં કાઢી નાખવા
  • પાણીમાં મીઠું, સાજીના ફૂલ નાખી, ફણસી બાફવી 
  • એક વાસણમાં થોડુક તેલ લઇ આકરા તાપે ગરમ કરવું, તેમાં ગાજર નાખવા.
  • પછી લીલી ડુંગળી, મીઠું, આજીનો મોટો, કેપ્સીકમ, ફણસી નાંખવા.
  • ચઢી જાય એટલે સોયાસોસ, મરી નો ભૂકો, વેનિગર નાખવા.
  • ચોખા અને બનાવેલા મસાલાનું મિશ્રણ કરવું
  • લીલી ડુંગળી ઝીણી સમારી ઉપર નાખી પીરસવું.

Other Rice / Pulav Recipes :



moong dal spicy puran poli recipe

Moong Dal Spicy Puran Poli Recipe :

250 ગ્રામ મગની મોગર દાળ (Moong Mogar Dal)
250 ગ્રામ ઘઉં નો લોટ (Wheat flour)
1 નંગ લીંબુ (Lemon/ limbu)
4-5 લીલું લસણ (Green Garlic)
50 ગ્રામ કોથમીર (Coriander)
5-6 નંગ લીલા મરચા (Green Chili)
50 ગ્રામ કોપરાનું છીણ (Coconut crumbed)

મસાલો : (Spices)
તજ (Cinnamon)
લવિંગ (Laung)
આખા મરચા (Whole Mirch (Chili))
મરી (Pepper)
તમાલપત્ર (Tamalpatra)
બધું ભેગું કરી તેલમાં શેકી ખાંડી મસાલો બનાવવો

Moong Dal Spicy Puran poli Recipe :
  • તૈયાર કરેલા ગરમ મસાલામાં કોપરાનું ખમણ લસણ લીલા મરચા અડધા ભાગની કોથમીર, મીઠું નાખી મસાલો તૈયાર કરો.
  • મગની દાળ ને કરકરી વાટીલો અને તેને કઢાઈ માં થોડું તેલ મૂકી ને શેકી લો.
  • ઉપર તૈયાર કરેલો મસાલો ઉમેરી દો.
  • ઘઉં નો લોટ બાંધી દો પછી મિશ્રણ માં જરૂર મુજબ મીઠું, મરચું, હળદર, લીંબુ ઉમેરી પૂરણ તૈયાર કરો
  • લોટમાં સ્ટફ કરી વણી તૈયાર કરી શેકી લો.