corn jowar papad makai juvar papad recipe

Corn (Makai) Juvar (Jowar/juvar) Papad Recipe :

Ingredients :
50 ગ્રામ મકાઈ નો લોટ (corn flour)
50 ગ્રામ જુવાર નો લોટ (Juvar /Sorghum flour)
20 ગ્રામ લીલા મરચા (Green chili)
મીઠું અને સોડા પ્રમાણસર (salt and soda)

Corn Juvar Papad Recipe in Gujarati Language :
  • સૌ પ્રથમ મકાઈ અને જુવાર ના લોટને ચાળવો. 
  • પાણી ને ગરમ કરવા મૂકી, તેમાં વાટેલા મરચા, જીરું તેમજ મીઠું નાખવું.
  • પાણી નો ઉભરો આવે, એટલે બંને લોટ નાખી વેલણ વડે હલાવવું.
  • શેકીને ધીમા તાપે ચઢવા દેવું, ચઢી જાય એટલે આછુ તેલ લગાડી લુવો પાડી સારેવડા વણી તડકામાં સૂકવવા.
Enjoy Crispy Corn, and Juvar Papad in Daily dish Also Serve While Guest on a Lunch, or Dinner.  

dahi ni chutney

Dahi ni Chutney Recipe :

Ingredients :
1 કપ દહીં (Yogurt)
2 ટીસ્પૂન દાળિયા (Daliya)
2 ટીસ્પૂન લીલા નારિયેળ નું છીણ (Coconut Crushed)
2 નંગ લીલા મરચા (Green Chilli)
2 ટીસ્પૂન તેલ (Oil)
2 ટીસ્પૂન રાઈ (Mustard Seed)
ચપટી હિંગ (Spinch of Asafoetida)
મીઠો લીમડો (Curry Leaves)
મીઠું પ્રમાણસર (Salt According to Taste)

Dahi Ni Chutney Recipe :
  • દહીને વલોવવું. 
  • પછી દાળિયા, કોપરાની છીણ, મીઠું, તથા લીલા મરચા, ભેગા કરી વાટવું.
  • અને તેને દહીંમાં નાખવું.
  • તેલ ગરમ કરી રાઈ, હિંગ, મીઠો લીમડો નાખી વઘાર કરી, ચટણીમાં નાખવું અને બરાબર હલાવવું.
  • દહીં ની ચટણી તૈયાર છે.
Enjoy Delicious Yogurt Chutney with Paratha, Thepla (Dhebra).

dal fry recipe in gujarati

Dal Fry Recipe in Gujarati Language :

Ingredients :

  • 200 ગ્રામ - મિક્સ દાળ (Mix Dal)
  • (ચણાની, અડદની, મગની, મસૂરની) (Chana dal, Udad dal, Moong dal, Masoor dal)
  • 2 કળી - લસણ (Garlic)
  • 2 નંગ - ડુંગળી (Onion)
  • 3 નંગ - લીલા મરચા (Green Chili)
  • 3 નંગ - ટામેટા (Tomato)

Spices:

  • આદું (Ginger)
  • ધાણાજીરું (Cumin coriander seed powder)
  • હળદર (Turmeric)
  • ગરમ મસાલો (Spices)
  • કોથમીર (Coriander)
  • મરચું (Chili Powder)
  • મીઠું (Salt)
  • હિંગ (Asafoetida) 

Dal fry Recipe in Gujarati Language :
  • મિક્સ દાળ ને કૂકરમાં બાફવી બફાઈ ગયા બાદ, તેને બીટર્સ ના ઉપયોગ વડે મિક્સ કરવી.
  • ડુંગળી અને ટામેટા ઝીણા સમારી રાખવા, લીલા મરચા, આદું ની પેસ્ટ બનાવવી.
  • ત્યારબાદ વઘાર માટે તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી ડુંગળી સાતડવી.
  • ડુંગળી બ્રાઉન કલર ની થાય પછી તેમાં દાળ નાખવી.
  • ત્યાર બાદ તેમાં આદું મરચા ની પેસ્ટ અને બધો મસાલો કરવો. 
  • સીઝી જવા આવે ત્યારે અંદર ટામેટા નાખી 5 મિનીટ રાખવા.
  • દાળ ને હલાવતા જવું દાળ થઇ જાય, પછી કોથમીર ભભરાવવી, ગરમ ગરમ પીરસો.

coconut nariyal barfi recipe

Coconut Nariyal Barfi Recipe in Gujarati :

Ingredients :
250 ગ્રામ નારિયેળ નું ખમણ (Coconut Crshed)
250 ગ્રામ માવો (Mawa / Khoya)
ખાંડ 500 ગ્રામ (Sugar)
કેસર થોડું અથવા ઇલાઇચી નો ભૂક્કો (Elaichi Powder)
500 મિલી પાણી (water)

Coconut Barfi Recipe :
  • સૌ પ્રથમ પાણીમાં ખાંડ નાખીને ગેસ પર મૂકીને ઘટ બનાવવું.
  • ત્યારબાદ તેને ઉતારી તેમાં નાળીયેર નું ખમણ નાખવું.
  • તેમાં માવો અને કેંસર પણ નાખવો અને મિક્સ કરીને એક રસ કરી દો.
  • પછી તેને એક થાળીમાં પાથરી દો, અને ઠંડુ પડે ત્યારે તેના બરફ જેવા ટુકડા કરી લો.
Note: you can Also Make this barfi in Diwali sweets.

vegetable muthia recipe

Vegetable Muthia Recipe in Gujarati Language :

Ingredients:
  • અડધો કપ છીણેલું કોબીજ (Cabbage)
  • અડધો કપ છીણેલું ગાજર (Carrot)
  • 3/4 કપ ઘઉં નો જાડો લોટ (Wheat thick flour)
  • 1 ટીસ્પૂન મરચું (Red Chili Powder)
  • 1/4 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 1/4 ટીસ્પૂન અજમો (Caraway Seeds)
  • અડધો કપ દહીં (Yogurt)
  • મીઠું પ્રમાણસર (Salt Proportionate)
Vegetable Muthia Recipe in Gujarati Language:
  • કોબીજ અને ગાજર ને ધોઈને છીણી વડે છીણી લેવા.
  • તેને ઘઉં ના લોટ માં નાખવા, તેમાં બધો મસાલો નાખવો, લોટ નાખવો.
  • પછી મુઠિયા વાળી તેને ઢોકડિયા માં મૂકી, વરાળ થી બાફવા.
  • મુઠિયા બફાઈ જાય એટલે થોડા ઠંડા પડવા દઈ કાપીને તેલ નો વઘાર કરી તેમાં રાઈ, તલ, મીઠો લીમડો નાખી વધારી લેવા.
  • તેમાં સહેજ ખાંડ નાખવી,  ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી, અને બરાબર હલાવી દેવા.
  • અને ગરમ ગરમ પીરસવા.
Vegetable Muthia Recipe:
  • First Wash the Cabbage and Carrot with Fresh Water and Grit them.
  • Then add Minced cabbage and carrot in wheat flour and add other spices and make dough.
  • Then make muthia (like medium round thick sticks) from the dough and boil them using steam.
  • Once muthia can be boil then let them cool, and make its small pieces.
  • Then take vessel and add oil and heat, once oil heat add mustard seeds, sesame seed, curry leaves, pinch of asafoetida, sugar, fresh chopped coriander and add all the muthia's in this vessel and mix all well.
  • Now vegetable muthia is ready to serve.