methi na vada

Methi Na Vada Recipe in Gujarati Language: 

( મેથી ના વડા )  

Ingredients :
  • Fenugreek - 500 Gram (લીલી મેથી 500 ગ્રામ)
  • Millet Flour - 2 Bowl Bajri Flour (બાજરી નો લોટ 2 વાડકી)
  • Wheat Flour - 1 Bowl (1વાટકી રોટલી નો ઘઉં નો લોટ 1 વાડકી)
  • 1/2 Bowl Wheat Flour - (ભાખરી નો લોટ 1/2 વાડકી)
  • Green chili (લીલા મરચા)
  • Ginger (આદું)
  • Garlic (લસણ)
  • Coriander (કોથમીર)
  • Yogurt - 1/2 bowl (દહીં 1/2 વાડકી)
  • Sugar (ખાંડ)
  • Turmeric - (હળદર)
  • Chili Powder - મરચું પાવડર
  • Coriander - Cumin Seed Powder (ધાણા જીરૂ)
  • Oil - (તેલ)
methi na vada
Methi na Vada 
Recipe:
  • સૌ પ્રથમ એક મોટી તાસ માં બાજરી નો લોટ, રોટલી નો લોટ, ભાખરી નો લોટ, મિક્ષ કરી. 
  • તેમાં લીલા મરચા, આદું, લસણ, લાલ મરચું, હળદર, ધાણા જીરૂ, દહીં, ખાંડ, બધુંજ નાખી દેવું.
  • મેથી ને જીણી સમારી ની ચોખ્ખા પાણીમાં સરસ રીતે ધોઈ ને તેને પણ લોટ માં ઉમેરી, તેલ નું મોંણ નાખી લોટ બાંધવો. 
  • ત્યાર બાદ સરસ ગોળ ગોળ વડા ટીપવા, ત્યાર બાદ ગેસ પર તાસરા માં વધારે તેલ મૂકી, તેના વડા તળી લેવા. 
  • આછા ગુલાબી વડા તળી બહાર કાઢવા. 
  • ગરમ ગરમ ચા સાથે ખાઈ શકાય.
Recipe :
  • First take one bowl and add millet flour, chapati flour (rotli no lot), bhakhri flour (ghau no lot) and mix them all well.
  • Add Green chili, ginger, garlic, red chili powder, turmeric, cumin coriander seed powder, yogurt, sugar.
  • Wash the methi in a clean water and chopped it in a small pieces and add it in flour and add oil and make dough.
  • Then make biscuit type shpe vada then take oil in fry pen and fry them.
  • Fry them light pink in colour then take out.
  • Serve it with Hot tea or take it with yogurt.

Methi na vada is monsoon special snack recipe in gujarati families and on shitla satam festival this recipe can be made in every gujarati homes and also on kali chaudas in diwali. you can also takes while go for a travel.

farali bataka ni suki bhaji

Bataka Ni Suki Bhaji Recipe in Gujarati Language:
(બટેકા ની સુકી ભાજી)

Ingredients :
  • 500 ગ્રામ Potato -  (બટાકા)
  • 7 થી 8 Green Chili  (લીલા મરચા)
  • 1 Small piece Ginger - (આદુ)
  • Groundnut seed (મગફળી)
  • Sesame seed (તલ)
  • Turmeric (હળદર)
  • Salt (મીઠું)
  • Lemon (લીંબુ)
  • Sugar (ખાંડ)
  • Curry leaves (મીઠો લીમડો)
  • Coriander (કોથમીર)
bataka ni sukhi bhaji recipe
Bataka ni suki bhaji


Bataka ni Suki Bhaji Recipe in Gujarati :
  • સૌ પ્રથમ બટેકા ને કુકર માં બાફી લો. 
  • બટેકા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી તેના ટુકડા કરવા અને ઠંડા થવા દો. 
  • ત્યાં સુધી લીલા મરચા, આદુ, ખલમાં ખાંડી જીણું કરી દો. 
  • ત્યાર બાદ સિંગ અને તલ પણ ખલમાં ખાંડી ભૂકો કરવો, 
  • ત્યાર બાદ ગેસ પર તાસ માં તેલ મૂકી, તેમાં જીરા નો વઘાર કરી. તેમાં મીઠો લીમડો, હિંગ, બટેકા ના ટુકડા નાખી. તેમાં સિંગ, તલ નો ભૂકો અને હળદર, મીઠું, ખાંડ, નાખવી. 
  • લીંબુ નો રસ નાખો અને ત્યારે બાદ તેની ઉપર જીણી સમારેલી કોથમીર ભભરાવવી. 
  • બટેકા ની સુકી ભાજી તૈયાર છે, એમાં સહેજ પણ પાણી ઉમેરવું નહિ.

Dry Potato Bhaji Recipe :

  • First boil the potato in cooker then remove the potato skin, and make their small pieces and keep them aside. 
  • Then make the green chili, Ginger paste, and then ground nut seed and sesame seed also crush in mixer. then take fry pan add little oil in it. 
  • Add Cumin Seed in it, once it can heated. add curry leaves, Asafoetida, Salt, Sugar in it. 
  • Then add Lemon juice, and Sprinkle chopped Coriander on it. 
  • Potato dry bhaji is ready to serve.