methi na gota recipe

Methi Na Gota Recipe in Guajrati Language : 

(મેથી ના ગોટા)  

Ingredients :
  • 3 બાઉલ ચણા નો લોટ (Gram flour) 
  • 2 ચમચા ભાખરી નો લોટ (wheat flour (bhakri making flour))
  • મીઠું (salt)
  • મરચું  (chili)
  • હળદર (turmeric)
  • ધાણાજીરું (Dhanajiru powder)
  • લીલા આદું - મરચાં (Green Chili and Ginger)
  • કોથમીર (Coriander)
  • 3 ટી સ્પૂન દહીં (Yogurt)
  • ધાણા (Coriander seed)
  • સોડા (soda) 
  • 500 ગ્રામ - લીલી મેથી ની ભાજી (Green Fenugreek Bhaji)
methi na gota recipe
Methi Na Gota
Recipe :
  • સૌ પ્રથમ મેથી ને ઝીણી સુધારી ચોખ્ખા પાણી થી ધોઈ ને મૂકવી.
  • એક મોટી તપેલીમાં ચણાનો અને ભાખરીનો લોટ ભેગો કરી મીઠું મરચું હળદર ધાણાજીરું લીલા આદું - મરચા કોથમીર ધાણા ઉમેરવા.
  • ત્યારબાદ દહીં નાખવું તેમજ સહેજ સોડા નાખવા, ખાંડ ઉમેરવી, અને સહેજ તેલનું મોણ નાખવું.
  • ત્યારબાદ છેલ્લે લીલી મેથીની ભાજી નાખી બધુજ હાથથી એક મિક્સ કરી લેવું. 
  • ગેસ ઉપર તાસરામાં તેલ મૂકી, તેના ગોટા ઉતારવા.
  • સહેજ ગુલાબી કડક પડ થાય એટલે ગોટા તૈયાર થઇ જશે.
  • આ મેથી ના ગોટા ને તળેલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરવા.     
methi gota recipe

     લીલા મરચાં તળવા માટે :
  • મરચા ને વચ્ચે થી ચપ્પા વડે કાપો પાડવો. 
  • જેથી ગરમ તેલમાં મરચું ફૂટે નહિ.
  • અને તેલમાં તળી લેવા.  
  • ત્યારબાદ તેના પર સ્વાદ મુજબ મીઠું ભભરાવવું.
Recipe :
  • First of all wash the fenugreek with water and keep aside.
  • Take one big bowl and add Gram flour, bhakri wheat flour, and add salt, chili powder, turmeric, cumin coriander seed powder, ginger chili paster, coriander in it.
  • Then add yogurt, soda, sugar, and oil.and at last add finely chopped methi in it and mix all well with hand.
  • Then heat the oil in vessel on the gas, once oil heated make dough from the mixture, once it gets pink color then take it in dish. and served it with onion, fried chilies, and yogurt, chutney. 
In the State of Gujarat the Ancient Ranchod Rai Ji Temple at Dakor, and there Famous Methi Na Gota, also called "Dakor na Gota", Now they can also sell the Ready Made packets of Instant Gota flour (lot) there, you need to add only green methi in it and water and its khiru is ready to make Gota/bhajiya at Home.