kachi keri nu sharbat recipe

Kachi Keri Nu Sharbat Recipe in Gujarati :

Ingredients:
  • 2 કાચી કેરી (Raw Mango)
  • ખાંડ (Sugar)
  • મીઠું (Salt)
  • સંચર (Black Salt)
  • જીરું પાવડર (Cumin powder)
  • વરિયાળી નો પાવડર (Fennel Powder)      
Recipe:
  • સૌ પ્રથમ કાચી કેરી ને છોલી ને તેને છીણી થી છીણી લેવી.
  • ત્યારબાદ મિક્સર ના બાઉલ માં છીણેલી કાચી કેરી, ખાંડ, મીઠું, સંચર બધુંજ ભેગું કરવું તેમજ પાણી ઉમેરી મિક્સર માં ક્રશ કરી લેવું.  
  • ત્યારબાદ  જ્યુસ ની ગરણી થી ગાળી લેવું.
  • ત્યારબાદ ગ્લાસ માં કાઢી જીરું વરિયાળી પાવડર અને બરફ ના ટુકડા ઉમેરી સર્વ કરો.          
 This Kachi kari nu Sharabat  (Raw Mango Juice) is Healty and Aids to keep away from dehydration in hot summer days and it is a good energy drink in summer. because Mango is a Summer season fruit and king of all fruits. 
       

limbu sharbat recipe

Limbu Sharbat Recipe in Gujarati

Ingredients:
  • 2 લીંબુ (Lemon)
  • મીઠું (Salt)
  • ખાંડ (Sugar)
  • કાચી વરિયાળી નો પાવડર (Raw Fennel Powder)
  • શેકેલું જીરૂ પાવડર (Roasted Cumin Powder)
  • સંચળ (Black Salt)
Recipe:
  • સૌ પ્રથમ એક તપેલીમાં ઠંડુ પાણી લઇ તેમાં લીંબુ નો રસ ઉમેરો.
  • ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, ઉમેરવું તેમજ સંચર પણ ઉમેરી શકાય.
  • ત્યારબાદ ચમચી થી હલાવી, ખાંડ ઓગળી જાય અને ઘટ્ટ  શરબત તૈયાર થઇ જાય એટલે તેમાં જીરું અને વરિયાળી નો પાવડર ઉમેરી સર્વ કરો.
Lemon Sharbat (Nimbu Pani) is the Best Healthy Energy Drink Recipe in Summer, Where Temperature goes up Very High and Extra Glucose and Salt Can Loose by Our Body in Sweating.