fada lapsi using cooker

Fada Lapsi Recipe : (ફાળા લાપસી)

Ingredients :

  • 1 cup - ઘઉં ના થૂલી અથવા ફાળા Cracked Wheat
  • 1 cup - Sugar (ખાંડ) 
  • 1 cup - Water (પાણી)
  • 4 Tablespoon - Ghee (ઘી)
  • 1/2 Tablespoon - ઈલાઇચી નો ભૂકો - Elaichi Powder
  • 8 to 10 Dry Draksh - સૂકી દ્રાક્ષ

Fada lapsi Recipe in Gujarati (Fada lapsi in Coocker) :

  • કઢાઈ માં ઘી ગરમ કરી, ઘઉં ના ફાળા તથા દ્રાક્ષ ગુલાબી શેકવા, 
  • તેમાં 2 કપ પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે ખાંડ નાખો. 
  • ઉકળતું મિશ્રણ કુકર ના ડબ્બામાં રેડો, કૂકરના ડબ્બા ને કૂકરમાં મૂકી. 15 થી 20 મિનીટ બાફવા દો. 
  • ઠંડુ પડે એટલે બહાર કાઢી મિશ્રણ ને કઢાઈ માં પાછુ રેડો. 
  • ઈલાઇચી નો ભૂકો નાખી, ગરમી ઉપર મુકો અને હલાવો ફાળા લાપસી તૈયાર છે.

Fada Lapsi Recipe in English :

  • Take the ghee in the pan, make them hot and add wheat’s fada and draksh into it and roasted it, 
  • Then add 2 cup of water in it. 
  • Once water boil add the sugar, Pour mixture in to cooker canning (steel Dubba) , put the canning into cooker and allow 15 to 20 minutes Stewed.  
  • Cooled, the mixture out into a pan, sprinkle Elaichi powder, and then heat up once again. 
  • Now fada lapsi is ready.

moong dal pudla

Moong dal Pudla Recipe :

Ingredients :

  • 250g Moong Mogar Dal - મગની દાળ
  • 5 Green Chili - લીલા મરચા
  • 1 Piece Ginger - આદું
  • 1/4 Teaspoon Turmeric - હળદર
  • 2 Teaspoon Sesame seed - તલ
  • 3 Tabspoon Coriander - કોથમીર
  • Salt - મીઠું

Moong Dal Pudla Recipe in Gujarati Language : (મગની દાળ ના પુડલા)

  • મગની દાળ ને ધોઈ 3 થી 4 કલાક પલાળવી.
  • આદું, મરચા, ના કટકા નાખી. મિક્ષર માં પીસી વાટવી, વાટેલા ખીરામાં હળદર, મીઠું, તલ, કોથમીર, નાખી
  • બરાબર મિક્ષ કરો.
  • નોનસ્ટીક તવી ઉપર મધ્યમ કદના પાતળા પુડલા ઉતારો.
  • આ પુલ્લા સોસ કે કોથમીર ની ચટણી સાથે લઇ શકાય.

Moong dal pudla Recipe :
  • Soak the moong dal in a water upto 3 to 4 hour.
  • Add Ginger, Chili pieces in mixture and make paste, add turmeric, salt, sesame seed, coriander in a mixture.
  • Mix all the mixture well.
  • Make the pudla on non stick.
  • Serve this moong dal pudla with sauce or coriander chutney.

boil bastmati rice recipe

Boil Bastmati Rice Recipe in Gujarati Language :

Ingredients :
  • 1 cup Basmati Rice - બાસમતી ચોખા
  • Half Bowl Water - પાણી અડધી તપેલી
  • Salt - મીઠું

boil basmati rice in gujarati language

Rice Recipe : (ઓસાવેલો બાસમતી ભાત)
  • સૌ પ્રથમ એક મોટી તપેલી માં પાણી ઉકાળવા માટે મુકવું.
  • ત્યાર બાદ તેમાં મીઠું નાખવું. અને બરાબર પાણી ઉકળે, એટલે ચોખા ચોખ્ખા પાણીમાં ધોઈ ને પાણી નીતારી દેવું.
  • ત્યાર બાદ એં ચોખા ઉકળતા પાણી માં નાખી દેવા.
  • 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી માં ચોખા નો દાણો ચઢી જશે.
  • ચોખા ચઢી જાય એટલે કાણા વાળા બાઉલ માં ચોખા કાઢી લેવા.
  • જેથી વધારાનું બધુજ પાણી નીતરી જશે. - છુટા છુટા દાણા સાથે ભાત તૈયાર થઇ જશે. બાસમતી ભાત તૈયાર છે.
  • આ ભાત દાળ, કઢી કે રસાવાળા શાક સાથે લઇ શકાય.
Recipe :
  • Steam the Water in bowl.
  • Then add Salt in water and once proper steamed then add cleaned washed rice in a Steam Water.
  • once 4 to 5 times water overflows all rice are cooked well.
  • once rice is cooked well then put it into a bowl with a small holes so all the water can be removed.
  • Boil Rice is ready.

green peas dhokla recipe

Green Peas Dhokla Recipe in Gujarati Language :

(લીલા વટાણા ના ઢોકળા)

Ingredients:

  • 200g Dhokla flour - ઢોકળા નો લોટ
  • 100g Green Peas - લીલા વટાણા
  • 4 to 5 Green Chili - લીલા મરચા
  • 1 નંગ - આદું
  • 1 Teaspoon Mustard seed - રાઈ
  • 1 Teaspoon Sesame seed - તલ
  • Salt - મીઠું
  • Coriander - કોથમીર


Green Peas Dhokla Recipe in Gujarati Language :

  • સૌ પ્રથમ ઢોકળા ના લોટ ને પલાળવો, 
  • વટાણા ને સાફ કરી ચીલી કટર માં વાટવા. આદું, મરચા, પણ વાટવા આ બધું ઢોકળા ના ખીરાં માં ઉમેરી, જરૂર મુજબ મીઠું નાખવું. 
  • તપેલી માં કે કુકર માં પાણી ને ગરમ કરવા મુકવું, અને ઢોકળા ના સ્ટેન્ડ  માં થાળી ને થોડુક તેલ લગાવી ને વરાળ થી બાફવા. 
  • ઢોકળા થઇ જાય એટલે તેમાં રાઈ તલ નો વઘાર કરવો, 
  • ઉપર કોથમીર ભભરાવવી.

Green Peas Dhokla :
green peas dhokla recipe gujarati
  • Take dhokla flour and water in it, clean the green peas with water and add it into chili cutter, also add ginger, green chili, and make their paste and add it into dhokla khira. add salte to taste, 
  • Boil the water in pan or big cooker and put the dhokla stand and then take little oil in dish and spread and cover all inside area, 
  • Then spread dhokla khiru into it, now this plate put on the dhokla stand and boil this dhokla by hot water steam. 
  • Once dhokla are ready then sprinkle mustard and seasame tadka on it and sprinkle small chopped corainder leaves on it.


Green Peas are Generally available in winter season, and deep-freeze green peas are available all round the year. it is good source of protein and green peas are very good source of protein and energy.