mango garlic pickle recipe

Mango Garlic Pickle Recipe:

(કેરી લસણ નું અથાણું)

Ingredients:

  • 250 ગ્રામ રાજાપુરી  કેરી (Rajapuri Mango)1
  • 25 ગ્રામ આદું (Ginger)
  • 25 ગ્રામ સૂકું લસણ (Dry garlic)
  • 25 ગ્રામ લાલ મરચું (Red chili powder)
  • 50 ગ્રામ મીઠું (Salt)
  • 1/4 ટીસ્પૂન હળદર (Turmeric)
  • 10 મિલી તેલ (Oil)       

Recipe:

  • સારી રાજાપુરી કેરી પસંદ કરી ધોઈ છાલ ઉતારી નાના ટુકડા કરવા લસણ આદું સાફ કરી ઝીણા ટુકડા કરી મિક્સરમાં વાટી ચટણી જેવું બનાવી લેવું.
  • થોડા તેલને ગરમ કરી વાટેલું લસણ આદુની પેસ્ટ શેકી લેવી.
  • પેસ્ટ ઠંડી પડે એટલે તેમાં લાલ મરચું, મીઠું, હળદર બરણીમાં ભરી તેલ રેડવું.
  • 10 દિવસ બાદ ઉપયોગમાં લેવું.      

kachi keri dungri nu kachumbar

Kachi Keri Dungri Nu Kachumbar:

  • 2 નંગ - કાચી કેરી (Raw Mango)
  • 2 નંગ - ડુંગળી (Onion)
  • લાલ મરચું (Red Chili Powder)
  • ધાણાજીરું પાવડર (Cumin Coriander Powder)
  • મીઠું (salt)

Recipe:

  • કાચી કેરી છોલી છીણીથી છીણી લેવું અને ડુંગળી ને પણ ફોતરા કાઢી કેરી સાથે છીણી થી છીણી લેવી.
  • કેરી અને ડુંગળી ભેગી કરી, તેમાં લાલ મરચું, મીઠું, ધાણાજીરું નાખી ખાંડ નાખી એક મીક્ષ કરી લેવું. 
  • કાચી કેરી, ડુંગળી નું કચુંબર તૈયાર છે. 
This Kachi keri dungri nu kachumbar can helps in protect body from dehyderation in summer.

keri gunda nu athanu recipe

Keri Gunda nu Athanu Recipe in Gujarati Language:
(Mango Gum berry Pickle)

Ingredients:
  • કેરી (Mango)
  • ગુંદા (Gum berry)
  • મીઠું (Salt)
  • તેલ (Oil)
  • 5  એસીટીક એસિડ (Acetic Acid)
  • 5 હિંગ (Asafoetida)
  • મેથી ની દાળ (મેથી ના કુરિયા)
  • રાઈ ની દાળ (રાઈ ના કુરિયા)
  • લાલ મરચું (Red Chili Powder)
  • 5 ગ્રામ હળદર (Turmeric)
Keri Gunda Nu Athanu Recipe:           
  • રેસા વગરની માવાદાર કેરી પસંદ કરો.
  • કેરી ને પાણી થી ધોઈ કોરી પાડવી ઉપરથી છાલ ઉતારી ત્યારબાદ છીણી નાખો.
  • છીણ માં તેલ સિવાય નો ઉપર જણાવેલા તમામ મસાલા નાખી બરાબર મિલાવી દો.
  • ગુંદા ને સાફ કરી ઉપરથી ટોપીઓં કાઢી (ડીટા) છુંદી બીજ કાઢી નાખો.
  • હવે ગુંડા માં વચ્ચે ની જગ્યામાં છીણ વાળો મસાલો શક્ય હોય તેટલો દવાવીને ભરો.
  • છીણ વાળા ગુંદા સ્વચ્છ બરણીમાં ભરી તે દુબે તેટલું તેલ ઉમેરવું.
  • 10 દિવસ બાદ ઉપયોગ માં લઇ શકાય.          

mango sweet pickle recipe

Mango Sweet pickle recipe in Gujarati Language

Ingredients:

  • 75 ગ્રામ - મીઠું (Salt)
  • 150 ગ્રામ - ખાંડ (Sugar)
  • 150 ગ્રામ- તેલ (Oil)
  • 15 થી 20 ગ્રામ મરચું (Red Chili Powder)
  • 20 ગ્રામ - મેથી ની દાળ (મેથી ના કુરિયા)
  • 10 ગ્રામ - રાઈ ની દાળ (રાઈ ના કુરિયા)
  • 1/4 ટીસ્પૂન હિંગ (Asafoetida)
  • 15 ગ્રામ ધાણાપાવડર (Cumin Coriander Seed Powder)

Recipe:
  • માવાદાર કડક કેરી પસંદ કરી, કેરી ને ધોઈ કોરી કરી મધ્યમ કદના ટુકડા કરો.
  • આ ટુકડામાં 75 ગ્રામ મીઠું, હળદર નાખી સ્વચ્છ બરણી માં ભરી બે દિવસ રાખી મૂકો. 
  • ત્રીજે દિવસે કેરીના ટુકડા બરણીમાં ભરી, બે દિવસ રાખી મૂકો.
  • ત્રીજે દિવસે કેરીના ટુકડા બરણીમાં થી બહાર કાઢી મીઠા, હળદર નું પાણી દૂર કરવું.
  • કટકા ચારણીમાં રાખી કોરા કરવા. 
  • આ કોરા ટુકડામાં ખાંડ, ગોળ, રાઈ અને મેથી ની દાળ (મેથી ના કુરિયા) ધાણા, વરિયાળી પાવડર, લાલ મરચું અને તેલ સરખી રીતે ભેળવી જીવાણું રહિત બરણીમાં ભરી લો.  
  • 10 દિવસ બાદ ઉપયોગ માં લેવું.              
Recipe:

  • Choose little Pulpy Mangoes, Wash them with Water and Make Medium size pieces.
  • In this pieces add 75gms salt, turmeric and put it in a clean glass jar.
  • On third day put the mango pieces outside and remove salt and turmeric water from it.
  • Put the pieces in a bowl with holes.
  • In this dry pieces add sugar, jaggery, mustard seed and fenugreek curiya, fennel seed powder, red chilipowder and oil into balance proportion and mix them well and put it in a glass jar.
  • Use this sweet mango pickle after 10 days.




raw mango spicy pickle recipe

Raw Mango Spicy (Khatu) Pickle Recipe in Gujarati Language:

Ingredients:
500 ગ્રામ રાજાપૂરી કાચી કેરી
5 ગ્રામ હળદર
50 ગ્રામ મીઠું
20 થી 25 ગ્રામ મેથી ની દાળ (મેથી ના કુરિયા)
100 ગ્રામ રાઈ ની દાળ (રાઈ ના કુરિયા)
25 ગ્રામ લાલ મરચું    
હિંગ 1/4 ટીસ્પૂન
250 ગ્રામ સરસીયા નું તેલ
     
Recipe;

  • કેરી ને ધોઈ કેરી ના મધ્યમ કદના કટકા કરવા.
  • એક પહોળા વાસણમાં હળદર, મીઠું, મેથી ની દાળ, રાઈ ના કુરિયા, લાલ મરચું, હિંગ, ભેગા કરી કેરી ના કટકા તેમાં રગદોળવા આ મસાલા વાળા ટુકડા બરણી માં ભરી દો.
  • હવે સરસીયા ના તેલ ને ગરમ કરી ઠંડુ પાડો બાર કલાક બાદ આ ઠંડુ પડેલું તેલ કેરીના ટુકડા ડુબે તેટલું રેડવું.       
  • બરણી નું ઢાકણ ફીટ બંધ કરવું.
  • 10 થી 15 દિવસ બાદ ઉપયોગ માં લેવું.
  • આ અથાણું 12 મહિના સુધી ઉપયોગ માં લઇ શકાય.

  • Summer season Mango is Available Easily in Many Varieities you can make Picke of Mango and Store and use for Whole year.   

watermelon juice recipe

Watermelon Juice Recipe in Gujarati:

Ingredients:
  • આશરે 2 કિલો તરબૂચ (Watermelon)
  • મીઠું (Salt)
  • સંચર (Black salt)
  • 1 સફરજન (Apple)     
Watermelon Juice Recipe: 
  • સૌ પ્રથમ તરબૂચ ને કાપી નાના નાના પીસ કરી લેવા.
  • પછી મિક્સર માં તેને ક્રશ કરી લેવું, સહેજ જાડો પલ્પ લાગે તો અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી, ફરી એક વખત ક્રશ કરી લેવું.
  • જ્યુસ ની ગરણી થી ગાળી તેમાં સંચર અને મીઠું ઉમેરી દેવું, ત્યારબાદ ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકો.
  • ઠંડુ થઇ ગયા પછી ગ્લાસ માં પીરસી ઉપર સફરજન છીણી સર્વ કરવું.  
Watermelon is a Good source of Minerals, Vitamin C, Vitamin A, copper, pantothenic acid, biotin, potassium, Vitamin b6, Magnesium, Water and Energy it self, and Always use this fruit after cleaning with water and store at cool place, if freezer is not available leave it in big bowl full of water, make watermelon cool.

cold coffee with ice cream recipe

Cold Coffee With Ice Cream Recipe in Gujarati Language:

Ingredients:
  • 500 ગ્રામ દૂધ (Milk)
  • અડધી ચમચી (1/2 ) - કોફી (Coffee)
  • ખાંડ (Sugar)
  • 1 નાનો કપ વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Ice cream)
  • કાજુ (Cashew)
  • બદામ (Almond)
Cold Coffee with Ice Cream Recipe:
  • સૌ પ્રથમ એક તપેલીમાં ઠંડુ દૂધ લઇ તેમાં ખાંડ અને કોફી નાખી બ્લેન્ડર વડે ફીણ વડે ત્યાં સુધી ફેરવો.
  • ત્યારબાદ એક ગ્લાસ માં આ મિશ્રણ કાઢી લો.
  • તેમાં આઈસ્ક્રીમ ઉપર ધીમેથી મૂકી દેવો અને ઉપર છીણેલું કાજુ, બદામ, ભભરાવવું અને ઠંડુ પીરસવું.      
How to Make Cold coffee Recipe:

  • Take cold milk in one bowl and add sugar according to taste, and add coffee.
  • Mix them all with blender.
  • take out this mixure into glass and place safely ice cream on it and also sprinkle cashew and almond crumble on it.


cool summer juice recipes

Cool Summer Juice Recipes in Gujarati Language: 

In summer time, when temperature goes up, due to high temperature body looses energy in sweat, and needs salt and mineral so we need the get more energy, fruit juices can give both energy with multi vitamins and keep the body cool and away from dehydration in summer. so we need the daily juice in summer days, By adding milk we make them more delicious and healthy. you can also add vanilla ice cream to make more chilled. 

mix fruit juice recipe

Mix Fruit Juice Recipe in Gujarati Language:

Ingredients:
ચીકુ (Chiku/ Chickoo/ Sapodilla)
કેળું (Banana)
સફરજન (Apple)
દૂધ (Milk)
ખાંડ (Sugar)
કાજુ (Cashew)
બદામ (Almond)
        
Recipe:
  • સૌ પ્રથમ ચીકુ, કેળા અને સફરજન ની છાલ ઉતારી નાના નાના ટુકડા કરવા.
  • તેમાં ચીકુ, કેળા અને સફરજન ના ટુકડા તથા દૂધ અને ખાંડ નાખી બ્લેન્ડર ફેરવી ક્રશ કરી લેવું ત્યારબાદ તપેલીમાં કાઢી ઠંડુ કરી લેવું.
  • ગ્લાસ માં કાઢી તેમાં કાજુ, બદામ નો ભુક્કો નાખી સર્વ કરવું.   

Mix Fruit Juice Recipe in English:

  • Take Chikoo, Banana and Apple and Remove their skin and make small pieces
  • Take bowl and add Milk and Sugar And Chopped Chickoo, Banana and Apples in it and Blend them well.
  • Place the Juice in Freezer to Make Cool and Take outside once chilled, Take it into Glass and Add Cashew and Alomd Crumb and Served.            

apple juice with milk recipe

Apple Juice with Milk Recipe :

Ingredients:

  • સફરજન (Apple)
  • 2 ગ્લાસ દૂધ (Milk)
  • ખાંડ (Sugar) જરૂર પ્રમાણે 

Recipe:

  • સૌ પ્રથમ એપલ ને ધોઈ છોલી નાના નાના ટુકડા કરવા, અને પછી દૂધ અને ખાંડ ઉમેરી.
  • હેન્ડ બ્લેન્ડર મશીન અથવા મિક્સર માં ક્રશ કરી લેવું.
  • ત્યારબાદ બરફ નો ટુકડો નાખી ઠંડુ ઠંડુ પીરસવું.   
Apple Juice with Milk Recipe in English:
  • Take the Apple Wash them properly and remove the skin the make small pieces.
  • Then add sugar and milk into mixer or take in bowl and with blender crush them well.
  • Then and some sugar cubes into it and served it cool.

pineapple apple juice recipe

Pineapple Apple Juice Recipe in Gujarati Language:

Ingredients :
  • પાઈનેપલ (Pineapple)
  • સફરજન (Apple)
  • સંચર (Black Salt)
  • મીઠું (Salt)
  • જીરા નો ભુક્કો (Cumin Powder)  
Recipe :
  • પાઈનેપલ ને છોલી તેના કાંટા કાઢી નાના પીસ કરી લેવા સાથે એપલ ને પણ છોલી નાના ટુકડા કરી લેવા.
  • અને બને મિક્સરમાં ક્રશ કરી લો.
  • અને ગરણી થી ગાળી લો.
  • અને પછી તેના ઉપર સંચર મીઠું અને જીરા નો ભુક્કો નાખવો. 
Recipe :
  • Remove the Pineapple skin, remove the thorns and make small pieces of pineapple, 
  • Also remove the apple skin and make small pieces.
  • Crush the both in a mixture.
  • Then strain it with strainer. Place it in Refrigerator make cool, once cool then.
  • Add the black salt, salt and cumin seed powder and mix well and serve.      

orange juice recipe in gujarati

Orange Juice Recipe in Gujarati Language:

Ingredients:
  • 6 થી 7 નંગ ઓરેન્જ (Orange
  • સંચર (Black salt)
  • મીઠું (Salt)
Recipe:
  • સૌ પ્રથમ ઓરેન્જ ને વચ્ચે થી સુધારી ઓરેન્જ જ્યુસર ના સંચાથી જ્યુસ કાઢી લેવો.
  • જ્યુસ ગાળવાની ગરણી થી જ્યુસ ગાળી તેને ઠંડો કરી લેવો.
  • પછી તેમાં મીઠું અને સંચર નાખી હલાવી દો અને બરફ ના ટુકડા નાખી સર્વ કરો.    
Orange Juice Recipe in English:
  • First take orange and Cut from Middle make two piece 
  • And with Orange juicer get oranges juice
  • Then filter this juice and store to make it cool, 
  • Then add black salt and salt into it Also add ice cubes into glass and served it. 

kachi keri chutney recipe

Kachi Keri Chutney Recipe in Gujarati Language :

Ingredients :
    kachi keri chutney recipe for summer
  • 2 થી 3 નંગ - કાચી કેરી (Raw Mango)
  • લાલ મરચું (Red Chili Powder)
  • ધાણાજીરું (Coriander cumin seed Powder)
  • મીઠું (Salt)
  • ગોળ (Jaggery) જરૂર પ્રમાણે 
Recipe :
  • સૌ પ્રથમ કાચી કેરી ને છોલી તેનાં કટકા કરવા અને એક ખલ માં કેરી ને ખાંડવી.
  • તેમાં ગોળ, લાલ મરચું, ધાણાજીરું, મીઠું, નાખી લસોટતા જવું.
  • એકદમ લીસી ચટણી તૈયાર થઇ જાય એટલે એક બાઉલ માં કાઢી લેવી.
Kachi Keri Chutney (Raw Mango Chutney) Recipe in English :
  • Take Raw Mango and Remove the Skin and Make their Small pieces and take it into a Mortar.
  • Add Jaggery, Red Chili powder, Coriander cumin seed Powder (Dhanajiru), Salt, Crush and Makes Smooth Paste.
  • Once it looks like Smooth Sauce Type, Take it all in one Bowl and Store it in Cool Dry Place.
In Summer Season kachi keri is easily available in market and on the mango trees, of every mango orchards, this (Raw Mango Sweet Chutney) Kachi Keri ni Chutney is Made on Every Gujarati Homes, it taste is very nice and do not forget to keep it in cool dry place to use it several times in a week. it suits best with bhakhri or parathas, and bajri na rotla.