bajri flour sukhdi recipe

Bajri flour sukhdi Recipe : Millet flour Sukhdi

Ingredients:

  • Bajri Fine Flour - 1 Bowl (બાજરી નો જીણો લોટ)
  • Jaggery - 1/2 bowl  - (ગોળ)
  • Seasame seed - 1 teaspoon - (તલ)
  • khaskhas - 1 Tablespoon - (ખસખસ)
  • Ghee - 1/2 cup - (ઘી)
  • Crumbed Coconut 4 tabspoon - કોપરાની છીણ

Bajri flour Sukhdi Recipe :
  • Make the small pieces (crumbed) of jaggery
  • Heat the ghee and roasted the Bajri flour with small heat and make them pink in colour. now close the gas.
  • Now add sesame seed, poppy seed, coconut crumbed and jaggery into it.
  • Now mix the mixture well and spread them into a dish.
  • Make the Medium size pieces of Bajri Sukhdi.
બાજરી ના લોટ ની સુખડી

  • સૌ પ્રથમ ગોળ ને જીણો સમાંરવો, પછી ઘી ગરમ કરી તેમાં બાજરી નો લોટ શેકવો. 
  • પછી ધીમા તાપે લોટ એકદમ ગુલાબી થવા દેવો અને તેમાં ગોળ ઉમેરી બરાબર હલાવી દો. 
  • ગેસ બંધ કરી ને તલ, ખસખસ, ટોપરાની છીણ, અને ગોળ બરાબર હલાવી સુખડી ઠારી દેવી અને કટકા કરવા. 
  • બાજરી ના લોટ ની સુખડી તૈયાર છે.

This Bajri Flour Sukhdi is healthy Recipe in Winter Season for Health which gives you a energy in the Winter.

doodh pauva recipe

Doodh Pauva Recie in Gujarati Language :

Ingredients :

  • 500g Milk (દૂધ)
  • 1 bowl(બાઉલ) - Pauva (પૌવા)
  • Elaichi Powder (ઇલાઇચી પાવડર)  
  • Cashew (કાજુ) 
  • Almond (બદામ) 
  • Pista (પિસ્તા) 
  • 1/2 Bowl (બાઉલ) - Sugar (ખાંડ) 

Doodh pauva Recipe :

  • First Clean the Pauva with clean water. 
  • Then add the pauva into cool milk and mix them and add sugar into it. 
  • And add small pieces of cashew, almond, pista and elaichi powder. 
  • Put this mixure into freeze for cool.   
Doodh Pauva Recipe in Gujarati (દૂધ પૌઆ બનાવવાની રીત) :

  • સૌ પ્રથમ પૌઆ ને ચોખ્ખા પાણી થી ધોઈ ને મૂકવા. 
  • ત્યાર બાદ ઠંડા દૂધ ની અંદર પૌઆ ને નાખી, ચમચા થી હલાવવું, અને તેમાં ખાંડ પણ ઉમેરવી. 
  • અને કાજુ, બદામ, પીસ્તા, ના ટુકડા ઉમેરવા. ઈલાઇચી નો ભૂકો ભભરાવી હલાવી દેવું અને ફ્રિજ માં મૂકી દેવું. 
  • અને ઠંડુ થાય ત્યાર બાદ ઉપયોગ માં લઇ શકાય.
Note : 
This recipe can be made on sharad poonam without using freeze the mixure bowl can be put on the terrace and the cool moon light can make this doodh pauva cool and delicious. doodh pauva is the good recipe for the people suffering from Acidity.