Turiya Nu Shaak Recipe in Gujarati Language:
"તુરીયા નું શાક બનાવવાની રીત"
Ingredients:
"તુરીયા નું શાક બનાવવાની રીત"
Ingredients:
- 500 ગ્રામ તુરીયા (Turiya /Ridge gourd)
- 1 નંગ - ડુંગળી (Onion)
- 1 નંગ - ટામેટું (Tomato)
- લસણ (Garlic)
- લીલા મરચાં (Red Chili)
- હળદર (Turmeric)
- મરચું (Red Chili Powder)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Coriander cumin seed powder)
- તેલ (oil)
- હિંગ (Asafoetida)
- સૌ પ્રથમ તુરીયા ને છોલી તેનાં પીસ કરવાં.
- તેમજ એક તાસરામાં તેલ મૂકી તેમાં જીરું, હિંગ નો વઘાર કરી તેમાં જીણી સમારેલી ડુંગળી અને ટામેટા તેમજ લસણ, મરચાં ઉમેરી સાંતળવા.
- ત્યારબાદ તુરીયા નાખી હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું.
- સહેજ પાણી નાખવું અને ચઢવા દેવું.
- ત્યારબાદ શાક ચઢી જાય એટલે સહેજ અડધી ચીરી લીંબુ નીચોવી ખાંડ ઉમેરવી.
- બધુંજ શાક થઇ જાય અને તેલ છુટે એટલે ગેસ બંધ કરી દેવો અને કોથમીર ભભરાવવી જમતી વખતે જીણી સેવ નાખી બાજરી ના રોટલા સાથે ખાઈ શકાય.