chatpati bhel recipe

Chatpati Bhel Recipe in Gujarati Language : 

Ingredients :
  • Fried Puffed Rice - 1 Big Bowl (વઘારેલા મમરા) 
  • Nylon Sev - 1 Bowl (નાયલોન સેવ)
  • Boiled Potatoes - 2 to 3 (બાફેલા બટાકા)
  • Tomatoes - 2 to 3 (ટામેટા)
  • Pomegranate - 1 piece (દાડમ)
  • Cucumber - 1 piece (કાકડી)
  • Raw Mango - 1 piece (કાચી કેરી)
  • Add to Taste puri ( tikhi puri, menda flour puri, pani puri pakodi ) which you like the most. (તીખી પૂરી અથવા પકોડી)
chatpati bhel recipe in gujarati
Chatpati Bhel

Chatpati Bhel Recipe in English :
  • First of all take puffed fried rice and nylon sev and add the crumb of puri. then after add small pieces of boiled potatoes, tomatoes, pomegranate seed, and cucumber in it.
  • Add coriander chutney, date palm (khajur) and tomatoes sweet chutney and Garlic spicy chutney.
  • And with the help of big tablespoon mix all the ingredients well. 
  • Then serve this bhel in dish and decorate it with coriander leaf small pieces and dry coconut crumb (toprani chin). 
  • Tasty fast indian road side snack recipe is ready for your hungry tummy.
Chatpati bhel Recipe in Gujarati Language:
  • સૌ પ્રથમ એક મોટા બાઉલ માં વઘારેલા મમરા ઝીણી સેવ અને જોઈતા પ્રમાણ માં પૂરી નો ભૂકો કરી મિક્સ કરો.
  • ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ના ટુકડા અને ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.
  • તથા દાડમના દાણા, ઝીણી સમારેલી કાકડી, અને કેરી ઉમેરો. 
  • તેમાં કોથમીર ની ચટણી, ટામેટા ખજુર ની ગળી ચટણી, અને  લસણ ની ચટણી ઉમેરી બધું મિક્સ કરી દો.
  • પછી ડીશમાં ભેળ પીરસી તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર અને ટોપરાની છીણ ભભરાવી સર્વ કરો.

laddu recipe ganesh prasad

Laddu Recipe for Lord Ganesh Prasad :

Ingredients :
  • 1 bowl of wheat flour (Bhakri flour) (ભાખરી નો લોટ)
  • 2 teaspoons Ghee for Mixing flour - (ઘી)
  • 2 tablespoons Ghee for Making Laddu - (ઘી)
  • 1 bowl Jaggery - (ગોળ)
  • 1/2 Elaichi Powder (Cardamom) - (ઇલાઈચી)
  • 2 teaspoon Khaskhas - (ખસખસ)
ganesh chaturthi prasad laddu
Bhakri Laddu

Recipe :
  • Take 1 bowl of wheat flour in a bowl and add 2 tablespoons of ghee into the wheat flour desired (bhakhri flour ) add desired water into it. 
  • And make a lot harder to build a lot of thick, and make thick luva and make thick bhakhri and roasted it on the stove, until it catch the light pink colour. 
  • Now leave this bhakri's for normal temperature. 
  • Now make bhakris small pieces and crush them in mixture and later strain it with strainer or chayni, then put the fry pan on the stove and add 2 tablespoon ghee into it and melt it then after add the mixture of jaggery in it. 
  • Then add the powder of bhakhri in it and and add the Elaichi powder to taste and make the round laddu then after. 
  • Make Ganesh Chaturthi Prasad at Home.

ભાખરી અને ગોળ ના લાડુ :
  • સૌ પ્રથમ એક મોટી તાસમાં ભાખરી નો લોટ લઇ તેમાં 2 ટેબલ સ્પૂન ઘી નાખી સહેજ સહેજ પાણી ઉમેરી કઠણ ભાખરી નો લોટ બાંધવો. 
  • ત્યારબાદ તેના મોટા ગુલ્લા કરી જાડી ભાખરી વણીને ગુલાબી થાય તેવી ગેસ પર શેકી દેવી. 
  • અને ભાખરી સહેજ ઠંડી પડે એટલે થોડા થોડા કટકા કરી મિક્ષર માં ક્રશ કરી લેવી. 
  • ત્યારબાદ તેને ચાયણી માં ચાળી લેવું. 
  • પછી ગેસ પર તાસરું મૂકી તેમાં ઘી ઉમેરી ગોળ જીણો કરી તે તાસ માં ઉમેરી ગોળ એકદમ ઓગળી જાય ત્યારે ભાખરી ના ભુક્કા માં આ ઘી ગોળ નું મિશ્રણ ઉમેરી દેવું. 
  • ત્યારબાદ તેમાં ઈલાઈચી નો ભુક્કો નાખવો. 
  • બધું હાથથી એક મિક્ષ કરી ગોળ ગોળ લાડુ વાળવા અને તેની ઉપર ખસખસ લગાવી દેવી.

Note :
Used in Ganesh Chaturthi and Ganesh Chauth. People who are having a Diabetes problem can also eat this laddu because of Absence of Sugar and Oil in it.