besan masala sev recipe

Besan Masala Sev Recipe : Chana Na Lot Ni Jadi Sev

(ચણા ના લોટ ની જાડી સેવ)

Ingredients :

  • 500 ગ્રામ - ચણા નો લોટ (Gram flour)
  • મીઠું (Salt)
  • મરી (Black Pepper)
  • જીરા નો ભુક્કો (Cumin Powder)
  • તેલ (Oil)
  • સંચળ (Sanchal / Black salt)
  • તલ (Sesame seed)
  • હળદર (Turmeric)
  • લાલ મરચું (Red chili powder)
Recipe : 
  • સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું, મરિયા નો ભુક્કો, જીરા નો ભુક્કો, તલ, હળદર, લાલ મરચું, નાખી થોડુંક તેલનું મોઅણ નાખી સહેજ સહેજ પાણી નાખી કઠણ લોટ બાંધવો.
  • ત્યાર બાદ સેવના સંચામાં, સેવની જાળી મૂકી તેમાં લોટ ભરવો.
  • હવે એક તાસરા માં તેલ ગરમ કરવા મૂકો, તેલ બરાબર ગરમ થઇ જાય પછી. 
  • સંચાથી ગરમ તેલમાં ડાયરેક (સીધીજ) સેવ પાડવી.
  • સહેજ ગુલાબી સેવ થાય એટલે બહાર કાઢી, તેની ઉપર સહેજ સંચળ ભભરાવવું (Optional).
Recipe :
  • First take bowl add gram flour, salt, black pepper, cumin seed crumb, sesame seed, turmeric, red chili powder. 
  • And add little oil and water to make tight tough.
  • Then take sev making machine - sancha and add a nets to make sev and fill the dough.
  • Now heat the oil on pen once properly oil is heated then move the sev machine on pen and run the handle to making sev.
  • once sev gets pink in colour then put it out from the pen and sprinkle little black salt powder.
Note : 
This Tikhi Sev you can serve with time on Lunch or on Snack, this Chana ni Jadi Sev is Diwali Snack Recipe in Gujarati People house.