Karela Dungri nu Shaak Recipe in Gujarati Language:
Ingredients:
- કારેલા - 500 ગ્રામ (Bitter Gourd) Karela
- ડુંગળી - 2 થી 4 નંગ (Onion)
- ગોળ જરૂર પ્રમાણે (Jaggery)
- હળદર (Turmeric)
- મરચું (Chili)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Cumin Coriander Seed Powder)
- તેલ જરૂર પ્રમાણે (Oil)
- સૌ પ્રથમ કારેલા ની ઉભી ઉભી ચીરીઓ કરી એક તપેલીમાં કારેલા લઈ તેમાં મીઠું નાખી થોડી વાર મૂકી રાખો.
- ડુંગળી ની પણ ઉભી ચીરીઓ કરવી.
- ત્યારબાદ કારેલાને દબાવીને બધુંજ કડવાસ નીતારી લેવી ત્યારબાદ એક કુકરમાં તેલ મૂકી રાઈ હિંગ નો વઘાર કરી, તેમાં ડુંગળી અને કરેલા નાખી હળદર, મરચું, ધાણાજીરું નાખવું અને સહેજ ચાખી ને મીઠું નાખવું.
- જરૂર પ્રમાણે ગોળ નાખી સહેજ પાણી નાખી વ્હીસલ બોલાવી 2 વ્હીસલ માં શાક તૈયાર થઇ જશે.
- First Make Vertical Slices of Karela and add Salt in it and Keep for Few Minutes.
- Make Vertical Slices of Onion too.
- Then Remove Water from Karela it removes Bitter juice. then take Pressure Cooker add Oil, Mustard seeds, Asafoetida, and add onion, turmeric powder, red chili powder, cumin coriander seed powder, and add salt according to taste.
- add Jaggery according to requirement and close the Pressure Cooker Cover and Play 2 Whistle then Karela Dungri Sabji is Ready.
Moon soon Special Vegetable "Karela", Which keeps you healthy.