Kankoda nu Shaak Recipe in Gujarati Language:
"કંકોડા નું શાક બનાવવાની રીત"
Ingredients:
- 500 ગ્રામ કંકોડા (Kankoda)
- હળદર (Turmeric)
- મરચું (Red Chili Powder)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Cumin Coriander Seed Powder)
- લીંબુ (Lemon)
- ખાંડ જરૂર પ્રમાણે (Sugar)
Recipe:
- સૌ પ્રથમ કંકોડા ને ઉભી ચીરીઓ કરવી અને એક તાસરામા તેલ મૂકી.
- તેમાં અજમો અને હિંગ નાખી કંકોડા નાખી દેવા.
- ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરું નાખવું.
- હલાવી સહેજ પાણી નાખી ઉપર પાની મૂકી ચઢવા દેવું.
- ચઢી જાય એટલે તેમાં લીંબુ ખાંડ નાખી દેવા.
Parvar Dungdi Nu Shaak Recipe in Gujarati Language :
Ingredients:
- પરવર 500 ગ્રામ (Parvar)
- 2 થી 3 નંગ ડુંગળી (Onion)
- જીરું (Cumin)
- હિંગ (Asafoetida)
- હળદર (Turmeric)
- મરચું (Chili)
- મીઠું (Salt)
- ધાણાજીરું (Cumin Coriander Seed Powder)
- તેલ (oil)
Recipe:
- પરવર અને ડુંગળી ને ઉભી ઉભી ચીરીઓ કરવી.
- તાસરામા તેલ મૂકી તેમાં જીરું હિંગ નાખી, ડુંગળી અને પરવર નાખી દેવા.
- ત્યારબાદ હળદર, મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરવું, અને સહેજ અંદર પાણી નાખવું.
- તાસરા ઉપર થાળી મૂકી તેમાં પાણી મુકવું.
- શાક ચઢી જાય એટલે તેમાં લીંબુ ની અડધી ચીરી નીચોવી કાઢી અને ખાંડ નાખવી.