Keri Gunda nu Athanu Recipe in Gujarati Language:
(Mango Gum berry Pickle)
Ingredients:
(Mango Gum berry Pickle)
Ingredients:
- કેરી (Mango)
- ગુંદા (Gum berry)
- મીઠું (Salt)
- તેલ (Oil)
- 5 એસીટીક એસિડ (Acetic Acid)
- 5 હિંગ (Asafoetida)
- મેથી ની દાળ (મેથી ના કુરિયા)
- રાઈ ની દાળ (રાઈ ના કુરિયા)
- લાલ મરચું (Red Chili Powder)
- 5 ગ્રામ હળદર (Turmeric)
- રેસા વગરની માવાદાર કેરી પસંદ કરો.
- કેરી ને પાણી થી ધોઈ કોરી પાડવી ઉપરથી છાલ ઉતારી ત્યારબાદ છીણી નાખો.
- છીણ માં તેલ સિવાય નો ઉપર જણાવેલા તમામ મસાલા નાખી બરાબર મિલાવી દો.
- ગુંદા ને સાફ કરી ઉપરથી ટોપીઓં કાઢી (ડીટા) છુંદી બીજ કાઢી નાખો.
- હવે ગુંડા માં વચ્ચે ની જગ્યામાં છીણ વાળો મસાલો શક્ય હોય તેટલો દવાવીને ભરો.
- છીણ વાળા ગુંદા સ્વચ્છ બરણીમાં ભરી તે દુબે તેટલું તેલ ઉમેરવું.
- 10 દિવસ બાદ ઉપયોગ માં લઇ શકાય.