Minestrone Soup Recipe : મિનસ્ટ્રોન સૂપ
Ingredients :
1 કિલો ટામેટા (Tomato)
1/2 કપ બાફેલી સ્પગેટી (Spaghetti)
1/2 કપ પાતળી સમારેલી કોબીજ (Cabbage)
1/2 કપ પાતળી સમારેલી ફણસી (Fansi French Beans)
1/2 કપ છીણેલું ગાજર (Carrot)
100 ગ્રામ વટાણા (Green Peas)
100 ગ્રામ બાફેલી ડુંગળી (કાંદા) (Onion)
1 ટીસ્પૂન છુંદેલા લસણ ની પેસ્ટ (Garlic Paste)
1 ટીસ્પૂન કોર્ન ફ્લોર (Corn flour)
50 ગ્રામ બટર (Butter)
50 ગ્રામ ચીઝ (Chiz)
સ્વાદ મુજબ મીઠું (Salt)
મરી નો ભૂકો (Pepper Powder)
ખાંડ (Sugar)
Minestrone Soup Recipe in Gujarati:
Ingredients :
1 કિલો ટામેટા (Tomato)
1/2 કપ બાફેલી સ્પગેટી (Spaghetti)
1/2 કપ પાતળી સમારેલી કોબીજ (Cabbage)
1/2 કપ પાતળી સમારેલી ફણસી (Fansi French Beans)
1/2 કપ છીણેલું ગાજર (Carrot)
100 ગ્રામ વટાણા (Green Peas)
100 ગ્રામ બાફેલી ડુંગળી (કાંદા) (Onion)
1 ટીસ્પૂન છુંદેલા લસણ ની પેસ્ટ (Garlic Paste)
1 ટીસ્પૂન કોર્ન ફ્લોર (Corn flour)
50 ગ્રામ બટર (Butter)
50 ગ્રામ ચીઝ (Chiz)
સ્વાદ મુજબ મીઠું (Salt)
મરી નો ભૂકો (Pepper Powder)
ખાંડ (Sugar)
- ટામેટાને બાફી મિક્સરમાં ક્રશ કરી, પ્લાસ્ટીકના ગરણે ગાળી રસ તૈયાર કરવો.
- બટર ગરમ કરી, તેમાં કાંદા (ડુંગળી) અને લસણ ની પેસ્ટ સાતળવી.
- કાંદા ગુલાબી થાય એટલે ગાજર અને કોબીજ ઉમેરવા.
- ફણસી પણ નાખવી, અધકચરું ચઢી જાય એટલે બાફેલા વટાણા અને સ્પગેટી નાખવા.
- ત્યારબાદ તેમાં ટામેટા નો રસ, ખાંડ, મીઠું, મરીનો ભૂકો અને પાણીમાં ઓગાળેલી કોર્નફલોર નાખી ઉકાળવું.
- છેલ્લે ચીઝ ભભરાવી ગરમ પીરસવું.