law calorie dahi vada recipe

Law Calorie Dahi Vada Recipe : લો કેલેરી દહીં વડા
150 ગ્રામ મગની દાળ (Moong Dal)
1 કપ દહીં (Yogurt)
મીઠું (Salt)
આદું-મરચા ની પેસ્ટ (Ginger Garlic Paste)

Law Calorie Dahi Vada Recipe :
  • મગની દાળ નું ઢીલું ખીરું કરી, તેમાં મીઠું ચપટી સોડા અને વાટેલા આદું - મરચા નાખવા.
  • નોન સ્ટીક તવા માં ખીરાના વડા તૈયાર કરવા.
  • બંને બાજુથી શેકવા, શેકાઈ જાય પછી એક ડીશ માં વડા કાઢી.
  • તેની ઉપર દહીં, મીઠું, મરચું અને ગળી ચટણી નાખવી.
Dahi vada recipe is also be made on kali chaudas recipe in Gujarat for Perfoming Hindu Rituals.