Khakhra Masala Recipe in Gujarati Language:
"ખાખરા નો મસાલો"
Ingredients:
- જીરું (Cumin)
- મરી (Pepper)
- સંચર (Black Salt)
- મીઠું (Salt)
- સૌ પ્રથમ જીરું, મરીયા એકદમ ઝીણા ક્રશ કરવા.
- તેમજ તેમાં સંચર અને મીઠું ઉમેરવું.
- જેથી ચાટ મસાલા જેવું મિશ્રણ તૈયાર થઇ જશે.
- ખાખરા ઉપર લગાવી તેની ઉપર મસાલો લગાવી ખાઈ શકાય.
- First of all Crush the Cumin seed, Pepper and make its powder.
- Then add Black salt and Salt in it.
- This mixture taste like a Chat Masala.
- You can Sprinkle it on Khakhra while before eating.
Note: સાદા ખાખરા ઉપર ઘી લગાવી મેથી નો (આચાર) મસાલો લગાવીને ખાઈ શકાય.