Makai Masala Puri Recipe in Gujarati Language
Ingredients:
Ingredients:
- 3 કપ મકાઈ નો લોટ - Corn flour
- 1 કપ થી ઓછો ઘઉં નો લોટ - wheat flour
- 200 ગ્રામ દૂધી - Bottle gourd
- આદું, મરચાં લસણ ની પેસ્ટ - Ginger, Chili, Garlic paste
- 1/2 ટી સ્પૂન હળદર - Turmeric
- 2 ટેબલ સ્પૂન ગોળ - Jaggery
- તેલ - oil
- 1 ટી સ્પૂન અજમો - caraway seed
- દહીં - Yogurt
- મીઠું - Salt
- મકાઈ અને ઘઉં નો લોટ ભેગો કરી તેમાં દૂધી છીણી ને નાખવી, તેમજ વાટેલાં આદું મરચાં, લસણ, અજમો મોણ મીઠું અને ખાટું દહીં નાખી લોટ બાંધવો.
- લોટ કઠણ બાંધવો.
- લોટ 2 કલાક રહેવા દેવો, પછી પૂરી બનાવવી.
- અથવા ઘઉં ના લોટનું અટામણ લઈને વણવું.
- ત્યારબાદ પ્લાસ્ટિક ની કોથળીમાં મૂકી વણવું.
- તવા પર તેલમાં પૂરી શેકી તૈયાર કરવી, મોળા દહીંમાં મરચું, મીઠું નાખી તેની સાથે સર્વ કરવું.
- Mix Corn flour and Wheat flour together and add Shredded bottle gourd in it, and add ginger, chili, garlic and caraway seeds, oil, salt, and yogurt and dough.
- Make tight dough. Take bit of wheat flour to roll the puri.
- Take plastic put the small portion of dough between and roll round puri.
- Fry puri on tava and serve it with yogurt added of salt, and chili powder in it.