Falsa Juice Recipe in Gujarati Language :
Ingredients :
Ingredients :
- 125 ગ્રામ ફાલસા (Falsa)
- 150 ગ્રામ ખાંડ (Sugar)
- 1/2 લીંબુ નો રસ (Lemon Juice)
- મીઠું (Salt)
- સંચળ (Black salt)
- ચાટ મસાલો પ્રમાણસર (Chat Masala)
- સૌ પ્રથમ ફાલસા લઇ તેને ચોખ્ખા પાણી થી બરાબર ધોઈ નાખવા.
- ફાલસા પાણીમાં 2 કલાક રાખી મિક્સરમાં પીસવા, ત્યારબાદ મિશ્રણ ચારણા થી ચાળી લેવું.
- ખાંડ ડૂબે તેટલું પાણી લઇ ગરમ કરવું.
- 1 તારની ચાસણી થાય એટલે લીંબુ નીચોવવું, ત્યારબાદ બનાવેલી ફાલસાની પેસ્ટ તેમાં નાખી 7 થી 10 મિનીટ ગરમ કરવું.
- ઠંડુ પડે એટલે રોઝ રંગ નાખી બોટલ માં ભરવું.
- ત્યારબાદ એક તપેલીમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી ઉમેરી, બરફ, મીઠું નાંખીને બ્લેન્ડર મશીન ફેરવી લેવું અને ત્યારબાદ સંચળ ચાટ મસાલો નાખવો અને ચમચી થી હવાલી ઠંડુ પીરસવું.