gujarati vaghareli khichdi

Gujarati Vaghareli Khichdi : (vegetable khichdi)

Ingredients :

  • 1 cup Rice - ચોખા
  • 1/2 cup Toor Dal - તુવેર ની દાળ
  • Groundnut seeds - કાચા સિંગ ના દાણા
  • 6 to 7 piece Garlic - લસણ
  • 1 Potato - બટાકા
  • 1/2 bowl Green Peas - લીલા વટાણા
  • 1 Onion - ડુંગળી
  • Cinnamon - તજ
  • Loung - લવિંગ
  • Tamalpatra - તમાલપત્ર
  • Curry leaf - મીઠો લીમડો
  • Chili powder - લાલ મરચું 
  • Oil - તેલ 
  • Ghee - 2 teaspoon
  • Turmeric - હળદર
  • Salt - મીઠું 
  • Chili - મરચાં 
  • Garam Masala - ગરમ મસાલો
  • Water - પાણી 
vaghareli vegetable khichdi

Gujarati Vaghareli Vegitable Khichdi Recipe :
  • સૌ પ્રથમ કુકરમાં 2 ચમચી તેલ, 2 ચમચી ઘી મુકવું. 
  • તેલ, ઘી, ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરા નો વઘાર કરવો 
  • તેમાં હિંગ નાખવી તેમજ તમાલપત્ર, મીઠો લીમડો, સુકું લાલ મરચું, તજ, લવિંગ, સિંગ દાણા, લસણ અને લીલા મરચા જીણા વાટીને નાખવા. 
  • ત્યાર બાદ તેમાં જીણા સમારેલા બટાકો. ડુંગળી. અને વટાણા નાખી દેવા.
  • ત્યાર બાદ તેમાં હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો નાખ્યા બાદ, સહેજ સાંતળવા દેવું. 
  • ત્યાં સુધી દાળ અને ચોખા ભેગા કરી તે ચોખ્ખા પાણી થી ધોઈ આંગળી ના બે વેઢા ડુબે તેટલું પાણી તેમાં નાખી, તે પાણી સાથે દાળ, અને ચોખા કુકર માં ઉમેરી દેવા. 
  • ત્યાર બાદ સહેજ જીણી સમારેલી કોથમીર ઉમેરવી. 
  • ત્યારબાદ ચમચા થી બરાબર હલાવી, કુકર નું ઢાકણ ઢાંકી, 3 થી 4 વ્હીસલ વાગવા દો, એટલે ખીચડી તૈયાર થઇ જશે.
Gujarati Vaghareli Khichdi Recipe in English :
  • Take 2 tablespoon oil and ghree in cooker, once heated then add mustard seed and cumin seed, and add asafoetida, tamalpatra, curry leaf, chilli powder, cinnamon, Laung, groundnut seeds, garlic and green chilli paste or small chopped, then after add small piece of potato and green peas, onion in it. 
  • And add turmeric, chilli powder, salt, garam masala, and mix them and keep. 
  • Until mix the toor dal and rice and clean them with water and which can go down finger first two lines. 
  • Which is enough water. Along with that water add the dal and rice into cooker. 
  • And chopped coriander and mix them well all the mixture. 
  • Then close the coocker top and play 3 to 4 whistle, then after khichdi is ready. 
  • you can take this khichdi along with kadhi or cool butter milk and with bhakri and thepla. 

Enjoy the Healthy Vegetable Gujarati Khichdi Now! In Winter Season you can use green fenu greek, carrot, fansi, cabbage, curli flower tomatoes, and fresh vegetables you would like to add.