Keri No Ras Recipe in Gujarati Language:
"કેરી નો રસ"
Ingredients:
- 3 નંગ કેસર કેરી (Kesar Mango)
- 1 નંગ બદામ કેરી (Badam Mango)
- મીઠું (Salt)
- સુંઠ (Dry Ginger Powder)
- ખાંડ (Sugar)
- ઘી (Ghee)
- સૌ પ્રથમ કેસર અને બદામ કેરી ને ચોખ્ખા પાણી થી ધોઈ ને છોલી ને ટુકડા કરવા.
- ત્યારબાદ તેમાં ખાંડ, નાખી સહેજ ઠંડુ પાણી નાખી બ્લેન્ડર મશીન થી ક્રશ કરી લેવું.
- અને ગરણી થી ગાળી લેવું, જેથી રેસા નીકળી જશે.
- રસ ને ઠંડો કરી લો, સર્વ કરતી વખતે જરૂર મુજબ મીઠું, ઘી અને સુંઠ ઉમેરી ને સર્વ કરવો.
- આમ કેરી નો રસ તૈયાર થઇ જશે.
Mango Ras Recipe:
Its Also Called Aamras in Hindi Everyone's Favourite Reciep in Summer, and Mango is also a King of all Fruits.
- First of take Keshar and Badam Mango and Wash it well with water and remove the skin and make small pieces.
- Then add Sugar, and Little Cold Water and Blend with Blender Machine and Crush Well.
- Then after Strain it so the fibers will come out.
- Make the Juice Cool and While Serving Add Salt, Ghee and Dry Ginger Powder according to need.
- Mango Ras is Ready to Serve.
Its Also Called Aamras in Hindi Everyone's Favourite Reciep in Summer, and Mango is also a King of all Fruits.